My Organic Garden Blog

ગ્રોબેગમાં શાકભાજી ઉગાડવાના માટે ત્રણ સરળ નિયમ
શાકભાજી ગ્રોબેગ - ઘર  આંગણે શાકભાજી વાવવાનો એકદમ સરળ ઉપાય 1- ગ્રોબેગમાં ફળદ્રુપ માટી  સાથે પોરસ મટેરીઅલ જેવુકે કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ અને સીવીડ ઉમેરો 2- ગ્રોબેગની સાઈઝ તમારા પસંદગીના પાકને અનુરૂપ... Read more...
ગ્રોબેગમાં શાકભાજી ઉગાડવાના માટે ત્રણ સરળ નિયમ
શાકભાજી ગ્રોબેગ - ઘર  આંગણે શાકભાજી વાવવાનો એકદમ સરળ ઉપાય 1- ગ્રોબેગમાં ફળદ્રુપ માટી  સાથે પોરસ મટેરીઅલ જેવુકે કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ અને સીવીડ ઉમેરો 2- ગ્રોબેગની સાઈઝ તમારા પસંદગીના પાકને અનુરૂપ પસંદ કરો 3- ગ્રોબેગને મહત્તમ 6 કલાકનો સીધો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો વધુ વિગત અને પોટિંગ મિક્સ સાથેની રેડી ટુ પ્લાન્ટ ગ્રોબેગ મેળવવવા ફોન  કરો 9825229966 Read more...
ગાર્ડનિંગ કરવાની નવી સહેલી રીત ગ્રોબેગ ગાર્ડનિંગ
આજકાલ ઘેરબેઠા ઓર્ગનિક શાકભાજી ઉગાડીને ખાવા જરૂરી છે ત્યારે પોતાના ઘરે કિચન ગાર્ડન કરીને રોજ જરૂરી શાકભાજી કે હર્બ ઉગાડીને લાભ લેવો જોઈએ  આ માટે સહેલો અને ઉમદા ઉપાય છે... Read more...
ગાર્ડનિંગ કરવાની નવી સહેલી રીત ગ્રોબેગ ગાર્ડનિંગ
આજકાલ ઘેરબેઠા ઓર્ગનિક શાકભાજી ઉગાડીને ખાવા જરૂરી છે ત્યારે પોતાના ઘરે કિચન ગાર્ડન કરીને રોજ જરૂરી શાકભાજી કે હર્બ ઉગાડીને લાભ લેવો જોઈએ આ માટે સહેલો અને ઉમદા ઉપાય છે ગ્રોબેગમાં ગાર્ડન કરવો , શું  છે આ ગ્રોબેગ ગાર્ડન ? શાકભાજી  કે ફૂલછોડ વાવેતર સપાટ ક્યારા કે માટીના વજનદાર કુંડા અથવા પલાસ્ટીક કે સીરામીક ના વજનદાર ફેરવીના શકાય તેવા કુંડાને બદલે ગ્રોબેગ  ગાર્ડન કરવા જોઈએ ગ્રોબેગ એ જાડા કાપડ કે પાતળા મજબૂત યુવી સ્ટેબિલાઇઝ પ્લાસ્ટિકના બઝારમાં સહેલાઇ થી મળે છે ગ્રોબેગ આજકાલ ખુબ પ્રખ્યાત થયેલ છે પરંતુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે ગ્રોબેગ એગ્રી પ્લાસ્ટિક... Read more...
કન્ટેનર ગાર્ડનીંગ (Container Gardening):
કન્ટેનર ગાર્ડનીંગ એ છોડ ને જમીનમાં રોપવાને બદલે ફક્ત કન્ટેનરમાં જ ઉગાડવાની પદ્ધતિ છે.  કન્ટેનર ગાર્ડનીંગ શહેરોમાં રહેતા લોકોને મર્યાદિત જગ્યામાં વાવણી માટેનો વિકલ્પ પૂરો પાડે છે.  કન્ટેનરની સરળતાથી ઉપલબ્ધતાને કારણે આ પદ્ધતિ શહેરી વિસ્તારોમાં વધુ લોકપ્રિય બની છે. પાકોના ઉછેર માટે વિવિધ પ્રકારના કૂંડા તેમજ કન્ટેનર વાપરી શકાય છે. વિવિધ પ્રકારની ના પાત્રો જેમ કે સિમેન્ટ, માટી, પ્લાસ્ટિક, લાકડાના વાસણ અથવા બેરલ, ક્ષતિગ્રસ્ત ડોલ, લટકતી ટોપલી વગેરે સરળતાથી મળી શકે છે. સૌથી સારો રસ્તો ગ્રોબેગમાં ઉગાડવાનો છે  ટેરેસ ગાર્ડનીંગ માટે વિવિધ પ્રકારના માધ્યમો જેમ કે, માટી, પર્લાઇટ, કોકોપીટ, વર્મિક્યુલાઇટ,... Read more...
કોકોપીટ સ્ટરીલાઈઝ્ડ કરેલી ઈંટ ક્યાં મળે ?
આપણે ઘર આંગણે કિચન ગાર્ડન શા માટે કરીએ ?  જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ દ્વારા ઓર્ગેનિક શાકભાજી આપણે રસોડામાં વાપરવું છે.  તમે  સ્ટરીલાઈઝ્ડ કર્યા વગરનું ભીનું કોકોપીટ લો તેમાં નઠારા તત્વો, અને ગંદા પાણી સાથે  નુકસાનકારક બેક્ટેરિયા અને ફૂગ આવી જાય તો આપણા છોડ જમીનજન્ય રોગ લાગી શકે છે. ટૂંકમાં આટલી મહેનત કરીએ છીએ અને પાછા નબળું પોટમિક્ષ  કે કોકોપીટ વગેરે ઉપયોગ કરીએ તે કેમ ચાલે ?   ઓર્ગનિક કિચન ગાર્ડનિંગ માં જરૂર ના હોય ત્યાં કરકસર ના કરો .વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ... Read more...
કિચન ગાર્ડનમાં શાકભાજી વાવેતરનો સમય અને પાકવાનો દિવસો ની યાદી
પાલખ કિચન ગાર્ડન માં ઉગાડો અને પાલખની ભાજીને માણો
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ  ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી  શકાય.  વધુ રાહ ન જોવી.પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે પાલક નું દેશી બીજ માટે 9825229966વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો... Read more...
કિચન ગાર્ડન ની હું પ્રથમ શરૂઆત કરું છું માટે શરૂઆત કેવી રીતે અને શું વાવીને કરવી ?
તમે શરૂઆતમાં લીફી વેજીટેબલ કરો મેથી , કોથમીર ,લસણ , ડુંગળી , પાલખ, બાસિલ, તાંજલિયો, બીટ , ફૂદીનો, તુલસી, લીલી ચા (લેમન-ગ્રાસ), મીઠો લીમડો,બ્રોકોલી , પારસલી ,થાઈમ ,ઓરેગાનો ,સુવા ,સેજ ,ચાઈવ ,સ્કવોશ ,ઝુંકુની  વિવિધ શાકભાજી રીંગણ , ભીંડા , ચોળી , વેલાવાળા પાકો વગેરેને પણ ગ્રો બેગ કે કુંડામાં વાવીને તાજી શાકભાજીનો લાભ તમે મેળવી શકો છો. આ કામ માટે વધારે સમય, નાણાં કે મહેનતની જરૂર નથી. ઓછી મહેનતે આપણે ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ . વધુ માહિતી માટે વાચતા રહો ફેસબુક રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટી, ફેસબુક મેમ્બર બની ડિસ્કાઉન્ટ કુપનનો લાભ મેળવો .... Read more...
ઘર આંગણે ક્યાં ક્યાં શાકભાજી અને છોડ કરવા જોઈએ ?
લસણ, તુલસી, પાલક અને વિવિધ ભાજી, ફુદીનો , કોથમીર વગેરે ભીંડા , ડુંગળી, કોબીજ, મૂળા, કાકડી, ફલાવર, બ્રોકોલી, ચોળી, રીંગણ વગેરેમોટા વેલા જેવા કે દુધી, તરબુચ, ટીંડોળા, પરવળ, તુરીયા, ગલકા વગેરે Read more...
ઘર આંગણે ક્યાં ક્યાં શાકભાજી અને છોડ કરવા જોઈએ ?
લસણ, તુલસી, પાલક અને વિવિધ ભાજી, ફુદીનો , કોથમીર વગેરે ભીંડા , ડુંગળી, કોબીજ, મૂળા, કાકડી, ફલાવર, બ્રોકોલી, ચોળી, રીંગણ વગેરેમોટા વેલા જેવા કે દુધી, તરબુચ, ટીંડોળા, પરવળ, તુરીયા, ગલકા વગેરે Read more...
કિચન ગાર્ડન માં થતા શાકભાજી અને બીજા પાક ની યાદી આપજો
ટમેટા, વટાણા,અન્ય કઠોળ,ગાજર , કોબીજ, કાકડી, બટાકા, મકાઈ વાલોડ પાપડી,પાલક , નાના વેલાવાળા કઠોળ , બ્રોકોલી, કોબીજ, સુવા ની ભાજી , ફુદીનો- લેટયુસ, ચાઇવ, વટાણા,લસણ, કાકડી, ડુંગળી, ટમેટા ,કોળા, કાકડી ઓરેગાનો, બટાકા ગાજર, ડુંગળી, મૂળા, સ્ટ્રોબેરીગલગોટા, ટમેટા, ગુલાબ, બટાકા, ફુદીનો- કોબીજ, વટાણા ડુંગળી, બીટ, ગાજર, નોલખોલ વટાણા, કાકડી,બટાકા-, કઠોળ, મકાઈ, કોબીજ,વટાણા,રીંગણ સૂર્યમુખી , સ્કોવોસ, ઝુકીની, મકાઈ અજમો, વરિયાળી વગેરે Read more...
સીવીડ પોટામિક્સમાં શા માટે ઉમેરવાનું ?
સીવીડ  પોટામિક્સમાં શા માટે ઉમેરવાનું ? ઓર્ગનિક ગાર્ડનિંગમાં ઘર આંગણે શાકભાજી પકાવવા માટે ગ્રો બેગ માં ફળદ્રુપ પોટ મિક્સ સાથે છોડ વાવેતર કરવામાં આવે તો છોડ વધુ તંદુરસ્ત થાય છે , જેમ આપણને કાર્બોહાઇડ્રેડ , વિટામિન, મિનરલ સાથે પ્રતિકાર શક્તિ પણ જોઈએ તેવી રીતે આપણા છોડને મુખ્ય તત્વ જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ઉપરાંત મૂળ તત્વો  અને શુક્ષમ તત્વોની જરૂરિયાત હોય છે. આ તત્વો જો માટીમાં ન હોય તો બહારથી ઉમેરીને પણ વધુ સારા શાકભાજી ઉગાડી શકાય છે. આપણે જ્યારે ઓર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ ત્યારે આવા તત્વો કેમિકલના રૂપમાં ઉમેરવા... Read more...
પ્રો હોમ કિચન ગાર્ડન ના કુંડા અને  ગ્રોબેગ માં  બીજું ઘાંસ ઉગ્યું છે શું કરવું ?
પ્રો હોમ કિચન ગાર્ડનમાં છોડની આજુબાજુ ખુરપી વડે સમયાંતરે નિદણ (વધારાનું ઘાસ) દુર કરી ગોડ કરોકોઈ પણ ક્યારા કે કુંડામાં કોઈ પણ વધારાનું ઘાસ રાખવું નહિ , એક કુંડામાં બે છોડ પણ રાખવા જોઈએ નહિ , રાખશો તો પોષણ ની હરીફાઈ થશે તો બને છોડ તમને ઓછા ફળ આપશે ,મોટા ભાગે બહારથી લાવેલી માટીમાં ઘાસ  અથવાતો નિંદામણ ના બીજ હોય છે તે ઉગે એટલે દૂર કરવા રાહ જોવી નહિ જો ચુસીયા જીવાત આવતી હોય તો નીમ છાંટવું અથવા પીળા સ્ટીકી ટ્રેપ લગાડવા માટી ને સારી બનાવવા સારું પોટ મિક્સ વાપરો  Read more...
ભારે કુંડાની જગ્યા હવે ગ્રો બેગે લીધી છે , શું છે આ ગ્રોબેગ ?
વજનદાર કુંડાની જગ્યા હવે ગ્રોબેગે લીધી છે. ગ્રો બેગ એ યુવી પ્રોટેક્ટેડ પ્લાસ્ટિક માંથી બને છે જે વિવિધ સાઈજમાં અને કલરમાં 1 x  1 ફૂટ, ૨  x  ૨, મોટી , નાની , લાંબી વગેરે સાઈઝમાં ઉપલબ્ધ હોય છે. જેમાં પોટમિક્સ ભરીને મનગમતા છોડ વાવીને આનંદ લઇ શકાય છે. ગ્રોબેગ હવે પોટમિક્ષ સાથે મળે છે તે માટે અગાઉથી નોધાવીને ઘેર બેઠા ૧૦ થી વધુ તૈયાર ગ્રો બેગ મેળવી શકાય છે. વધુ વિગત માટે 9825229966 Read more...
શું છોડ ઉછેરવા ના કન્ટેનર કુંડા ફક્ત વજનદાર માટીના જ હોય ?
જી ના ,  કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર  તમારા બગીચાનું સાધન થઇ શકે , હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા  માટીની જરૂર છે તે કેમ  ભરો છો તે તમારી મરજીની વાત છે , આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન... Read more...
ગ્રો બેગ એટલે શું ? પોટ મિક્સ સાથે મળે ?
ગ્રો બેગ એટલે યુવી સ્ટેબિલાઇઝ્ડ પ્લાસ્ટિકની એક પ્રકારની થેલી કે જેમાં ખાસ પ્રકારના કોકોપીટ અને ઓર્ગનિક ન્યુટ્રીયન્ટ ભરેલા હોય અને તે ગ્રો બેગ માં વધારાનું પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા હોય અને બીજ વાવવા માટે ગ્રો બેગ માં બીજ વાવી ને સોઇલ લેસ ખેતી થઇ શકે છે. એટલે કે જમીન વગર પણ છોડ ઉછેરી શકાય છે. ભારતમાં કિચન ગાર્ડન  આ પ્રકારે  ગ્રો બેગમાં જરૂરી પ્રવાહી ખાતરો આપી ઉગાડી શકાય છે . ગ્રો બેગમાં આપણી રીતે કોકોપિટ, માટી, સેન્દ્રીય ખાતર અને વર્મીકમ્પોસ્ટ નાખીને પણ જુદા જુદા ખાતરો આપી ઘર આંગણે શાકભાજી ઉગાડી શકીએ છીએ.... Read more...
કિચન ગાર્ડનિંગ માટે માટી કેવી જોઈએ ?
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ  કહીશુ મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે  જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે . બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા,... Read more...
મનુષ્યને રોજની શાકભાજી ની જરૂરિયાત કેટલી ?
દરેક વ્યકિતને સ્વસ્થ અને નિરોગી જીવન વિતાવવા માટે  રોજના ૧૭૫ ગ્રામ ફળ તથા ૩૦૦ ગ્રામ શાકભાજી  જેમાં કંદમૂળ , પાંદડા વાળા , લીલા શાકભાજી આહારમાં લેવા જોઈએ .  તેના  માટે કિચન ગાર્ડનીંગ એક ઉતમ ઉપાય છે. કિચન ગાર્ડનીંગ દ્વારા આજના યુગમાં સ્વાસ્થયને હાનિકારક રસાયણ રહિત ઓર્ગનિક શાકભાજી તથા ફળો આપણી નજર સામે જાત મહેનતે  ઉગાડી શકાય છે. જે માટે ઘણા ઓછા સમય સાથે શારીરિક કસરત પણ થાય છે , વિશેષમાં જાતે પકવેલા શાકભાજીનો આનંદ અનેરો હોય  છે . કિચન ગાર્ડનીંગના અનેક ફાયદાઓ છે , કિચન ગાર્ડનિંગ ખુબજ સરળ અને સહેલી... Read more...
ગ્રો બેગ ને ડ્રિપ થી પાણી આપી શકાય ?
ગ્રો બેગ ને ડ્રિપ થી પાણી આપી શકાય ?ચોક્કસ , દરેક છોડ ને સમયસર પિયત આપવું ખુબજ જરૂરી છે તેમાં ઇઝરાયેલ ની આધુનિક પદ્ધતિ દ્વારા ડ્રિપ ફિટ કરાવીએ તો આપડે બગીચાને નિશ્ચિત  સમયે , નિશ્ચિત મુદત માટે પાણી આપી શકીયે , દરેક ગ્રો બેગ માં આપે વિવિધ શાકભાજી ઉગાડ્યા છે ત્યારે કોઈ છોડ ને વધુ તો કોઈ છોડ ને ઓછું પાણીની  જરૂર છે તેના આયોજન માં ડ્રિપ ખુબજ ઉપયોગી થશે આપને 16 મિમિ ની લેટ્રાલ ટ્યુબ , કનેક્ટર , ડિસ્ટ્રીબ્યુટ ટ્યુબ અને 2 લીટર પ્રતિ કલાક વાળા ડ્રિપર ની જરૂર પડશે અંદાજે આ... Read more...
બગીચાના કુંડ કે ગ્રો બેગ માં સેલ્ફ વોટરિંગ કરવું હોય તો આઈડિયા બતાવો -1
ખેતી માં પાક ને પાણી પાવા માટે અલગ અલગ પદ્ધતિ જેવી કે ધોરીયા ક્યારા પદ્ધતિ , ફુવારા પદ્ધતિ , ટીપા પિયત પદ્ધતિ અને માટી માં પાણી સચવાય રહે તેની ઝેબા પદ્ધતિ હોય છે ;ઘરઆંગણે ની કુંડ કે ગ્રો બેગ માં પિયત આપવા આપણે પાઇપ દ્વારા કે ડોલ દ્વારા આપીયે છીએ , ટીપા પિયત પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક ગ્રોબેગ ને ટીપે ટીપે આપવા પદ્ધતિ લગાડી શકીયે , એક માળ ની ટાંકી ; માંથી ફિલ્ટર લગાડેલ ડ્રિપ ટ્યુબ દ્વારા આપી શકાય , આ ડ્રિપ ટ્યૂબ જાતે અથવા પ્લમ્બર દ્વારા... Read more...
માટીના કુંડમાંથી પાણી લીકેજ થાય છે શું કરવું ?
જે કન્ટેનર અથવાતો કુંડામાં  છોડ વાવ્યો હોય તે કુડામાં છોડ ના મૂળ નો વિકાસ થતો હોઈ છે જુવો ચિત્ર , તંતુ મૂળ તો એકદમ જીણા અને અસંખ્ય હોઈ છે તેને ભેજ ની જરૂર છે નહિ કે ડુબડુબા  પાણી જો તેવું કરીયે તો છોડ ના મૂળ ને ઓક્સિજન મળે નહિ તો છોડ મારી જાય , ર એટલા માટે તો આપડા દરેક કુંડામાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણું હોય છે. અને તે એકદમ જરૂરી અને આવશ્યક  છે. શક્ય હોય તો કુંડા નીચે પ્લાસ્ટિકની ટ્રે રાખવી જોઈએ. અગાસી ઉપર કે ટેરેસમાં કુંડા રાખ્યા... Read more...
શાકભાજી ગ્રોબેગમાં વાવ્યા હોઈ તો પાણી ક્યારે આપવું ?
શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે, યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ ,  શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી. Read more...