માટીના કુંડમાંથી પાણી લીકેજ થાય છે શું કરવું ?

How to Keep Flower Pots With Drainage Holes From Making a Mess ...




જે કન્ટેનર અથવાતો કુંડામાં  છોડ વાવ્યો હોય તે કુડામાં છોડ ના મૂળ નો વિકાસ થતો હોઈ છે જુવો ચિત્ર , તંતુ મૂળ તો એકદમ જીણા અને અસંખ્ય હોઈ છે તેને ભેજ ની જરૂર છે નહિ કે ડુબડુબા  પાણી જો તેવું કરીયે તો છોડ ના મૂળ ને ઓક્સિજન મળે નહિ તો છોડ મારી જાય , ર એટલા માટે તો આપડા દરેક કુંડામાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણું હોય છે. અને તે એકદમ જરૂરી અને આવશ્યક  છે. શક્ય હોય તો કુંડા નીચે પ્લાસ્ટિકની ટ્રે રાખવી જોઈએ. અગાસી ઉપર કે ટેરેસમાં કુંડા રાખ્યા હોય તો ત્યાં વોટરપ્રુફીંગ પણ કરાવવું જોઈએ.પાણી જરૂર પૂરતું વારં વાર આપીયે તો થાય પણ તેવું શક્ય નથી તેથી પાણી વધારા નું બહાર નીકળે તેનું આયોજન કરવું 
Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price