શાકભાજીના ઉપયોગમાં ખ્યાલ રાખવો જોઈએ કે શાકભાજી સ્વાદ અને શોખ માટે જ પૂરતા નથી એટલે રાંધવા તથા વાપરવાની કળા અને વિજ્ઞાન પણ જાણી લેવા જોઈએ.
બઝારમાંથી ખરીદેલા શાકભાજીને બને ત્યાં સુધી તાજાં જ વાપરવાં અને વહેતાં પાણીમાં બરાબર ધોઈને લૂછીને પછી , જ સમારવાં જેથી રાસાયણિક જંતુનાશકની અસર નિવારી શકાય. રાસાયણિક દવાઓથી મુક્ત શાકભાજી આપણે ઘર આંગણે ઉગાડવા એટલે કિચન ગાર્ડનિંગ . આપણું રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેજ જાતે પકવો પોતાનો ખોરાક માટે પ્રોત્સાહિત કરે છે . વધુ વિગત માટે 9825229966
