My Organic Garden Blog

ધર આંગણે શાકભાજી કરતા હોય તેને કયાં ગાર્ડન ટુલ્સ વસાવવા જોઈએ ?
વાડોલીયું અથવાતો ધાબા ઉપર કુંડા કે ગ્રો બેગ મૂકીએ ત્યારે ધાબા ઉપર વોટરપ્રૂફીંગ ખાસ કરી લેવું જોઇએ સાધનોમાં પાણીનો જારો, જમીન અથવાતો કુંડામાં ગોડ કરવા માટે ખુરપી, છોડ મોટો થાય... Read more...
બગીચામાં ક્યા છોડ ને કેટલું પાણી આપવું ?
બગીચામાં સમતોલ પાણી આપવું ખુબ અગત્યનું છે. આપણે નળી થી પાણી આપીએ ત્યારે કેટલું પાણી આપવું તેનું માપ રહેતું નથી, છોડને પાણીની નહિ ભેજની જરરુ હોય છે. એટલે જ ખેડૂતો ઇઝરાયલની ડ્રીપ ઈરીગેશન વસાવે છે. પ્રત્યેક છોડને બહુ વધુ નહિ અને એકદમ ઓછું નહિ તે રીતે નિયમિત પાણી આપવું જોઈએ. છોડને વોટરીંગ કરવા માટે ૫ લીટર કે ૧૦ લીટરનો પ્લાસ્ટિકનો જાર મળે છે. તે લેવો જોઈએ અને પાણી માપીને  આપવું જોઈએ. પાણી આપતી વખતે પાંદડા પલાળવા જોઈએ નહિ. યાદ રાખો છોડને પાણી નહિ ભેજ જોઈએ છે. ભેજ જમીનમાં સચવાય તેવી... Read more...
બગીચા ના છોડ ની ડાળી માં પ્રોફેશનલ પ્રુનિંગ
બગીચા ના સાધનો ની વાત કરીયે તો સિકેટર એક મહત્ત્વ નું સાધન છે , સિકેટર છોડ ને પ્રુનિંગ કરવાનું સાધન છે. પ્રુનિંગ માટે છોડ ના ટીસ્યુ ને નુકશાન ના થાય તે રીતે કાપવાનું હોવાથી કતાર કે ચપ્પુ થી કાપવાને બદલે ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ , 15 મીમી  ની ડાળી માટે પ્રોફેશનલ સિકેટર લેવું જોઈએ  Read more...
વોટરિંગ સ્ટાઈલર
તમારા બગીચામાં પાણી પાવા માટે હોઝ પાઇપ હોય તે કાર્ય પૂરું થયા પછી નળી વીંટવાની  અગવડતા પડતી હોય છે. હવે આવી ગયું છે પાઇપ વીંટવાનું નાનકડું સાધન વોટરિંગ સ્ટાઈલર  વધુ વિગત માટે ફોન કરો. 9825229966 વોલ માઉન્ટેડ હોઝ હેન્ગર પણ સારી પસંદગી છે જે દીવાલનું પાઈપનું  સ્ટેન્ડ છે.  Read more...
તમારા કિચન ગાર્ડન માટે નાનકડા ગાર્ડન ટૂલ વસાવો.
જો તમે બોન્સાઇ કરતા હો અને નાના કુંડા ને નિયમિત રીતે ગોડવા હોય તો આ નાનકડા સાધનો તમારા કિચન ગાર્ડન માટે આ નાનકડા ગાર્ડન ટૂલ વસાવો , નિયમિત ગોડકામ માટે ઉપયોગી ટુલ મેળવવા આજે જ સંપર્ક કરો. ૯૮૨૫૨૨૯૭૬૬  Read more...
સ્નેક કેચર તમારા ફાર્મ હાઉસ માટે ઉપયોગી સાધન - સાપ ને નુકશાન કર્યા વગર પકડીને દૂર છોડવા માટે નું સાધન
ખેતર  , ફાર્મ હાઉસ , વાડી  માટે ઉપયોગી લોન્ગ હેન્ડલ વાળું સ્નેક કેચર ઘણીવાર ઉપયોગી બની જાય છે. સાપ હંમેશા ઝેરી હોતા નથી, ઉંદરના નિયંત્રણ માટે વાડી માં સાપની અવર જવર સ્વાભાવિક હોય છે. ત્યારે પકડીને દુર મુકવા માટે સ્નેક કેચર ઉપયોગી છે. વધુ માહિતી માટે ફોન કરો. 9825229766 Read more...
સ્નેક કેચર તમારા ફાર્મ હાઉસ માટે ઉપયોગી સાધન - સાપ ને નુકશાન કર્યા વગર પકડીને દૂર છોડવા માટે નું સાધન
ખેતર , ફાર્મ હાઉસ , વાડી માટે ઉપયોગી લોન્ગ હેન્ડલ વાળું સ્નેક કેચર ઘણીવાર ઉપયોગી બની જાય છે. સાપ હંમેશા ઝેરી હોતા નથી, ઉંદરના નિયંત્રણ માટે વાડી માં સાપની અવર જવર સ્વાભાવિક હોય છે. ત્યારે પકડીને દુર મુકવા માટે સ્નેક કેચર ઉપયોગી છે. વધુ માહિતી માટે ફોન કરો. 9825229766 Read more...
બગીચાની માટીને ગોડવું શા માટે જરૂરી ?
જમીનમાં માટીમાં હવા જવી જરૂરી છે,  હવા મળે તો રૂટ હેલ્ધી થાય છે, આ માતંગે જરૂરી છે નિયમિત ગોડ કરવો .તમારા બગીચા માટે નાની કરબડી  કે ટ્રોવેલ લઇ આવો, આને ગાર્ડન ટૂલ કહે છે તેનો ફાલ્કન સેટ વસાવી લો નાનકડા  સાધન તમારા બાગને હેલ્ધી રાખશે.  📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen Read more...
ગાર્ડન સ્પ્રિન્કલર વસાવો લોન અને નીચા પ્લાન્ટ ને પાણી આપો
તમારા બગીચામાં ગ્રીન લોન હોય કે બગીચામાં વાવેલ નાના છોડને સ્પ્રિન્કલરથી વરસાદની જેમ પાણી આપવું હોય તો ઓછા પ્રેશરે ચાલતા સ્પ્રિન્કલર ફુવારા હવે રાજકોટ માં મળે છે. જેને રોટેટેડ સ્પ્રિન્કલર અથવા ગાર્ડન સ્પ્રિન્કલર કહે છે. વધુ વિગત માટે 9825229966 Read more...
પ્રો હોમ ગાર્ડનમાં કામ કરતી વખતે શું કાળજી લેવી ?
હાથ મોજા   અર્બન ગાર્ડનર - કિચન ગાર્ડન -પ્રો હોમ ગાર્ડન અથવા ઓર્ગેનીક ગાર્ડનીગ માટે દર અઠવાડિયે વિવિધ કામગીરી કરતી વખતે અથવા નકામી ડાળી રોગગ્રસ્થ પાંદડાને કાપવા માટે પૃનીંગ સીકેટર , ગોડ કરવા માટે વીડર અથવા ખુરપા અને એક છોડને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટ્રાન્સપ્લાનટર ટૂલનો ઉપયોગ કરતી વખતે હાથ મોજા પહેરવા ખાસ જરૂરી છે   માટીમાં રહેલા બેક્ટેરિયા અથવા પથ્થર કે અન્ય વસ્તુ હાથમાં વાગી ન જાય તે માટે હેન્ડ ગ્લોઝ hand gloves આવે છે જે ખાસ પ્રકારના ફેબ્રિકમાંથી બનાવેલા હોય છે જે પાણીમાં પલળે તો  પણ બગડતા નથી તેનો ઉપયોગ ખાસ... Read more...
ડાળી કાપવાની કાતર ફાલ્કન ૭૦૦૮
તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું ઝાડ છે તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા  ત  લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં  ખાતર અને પાણી સરું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ ની બહાર ની... Read more...
બગીચા માટે ઉપયોગી - આઠ પેટર્ન હોઝ નોઝલ ખુબ ઉપયોગી
બગીચાના પાણી પાવાની પાઈપમાં લાગતું આ હાથ નોઝલ છે . આ નોઝલમાં વિવિધ સ્પ્રે થાય છે જે બગિચા માટે ખુબ ઉપયોગી છે ,આ નોઝલમાં  શાવર, કોન, ફેન, જેટ , મિસ્ત, ફ્લેટ, એંગલ અને સોકર તેવી ૮ વિવિધ પ્રકારે પાણીનો સ્પ્રે થાય છે , જે  છોડે , બગીચામાં પાણી પાવા , પાંદડા  ધોવા વગેરે માટે ખુબ કામનું સાધન છે. એક નોઝલ જરૂર વસાવવી જોઈએ . વધુ વિગત માટે 9825229966 Read more...
બગીચા માટે જરૂરી સુપર ગ્રીપ વાળું સિકેટર એક જરૂર વસાવો ,
જો તમારે બગીચામાં ફળ ઉતારવા કે કટિંગ અને પ્રુનિંગનું કામ કરવું હોય તો સિકેટર વસાવવું જોઈએ ,  યાદ રાખો બઝાર માં સસ્તા સિકેટરની ધાર શાર્પ નહિ હોવાથી છોડની ડાળી છૂંદાય જવાથી છોડ ને નુકશાન થાય છે, એટલે ત્યાં ફૂગનો રોગ લાગી જાય છે . જયારે  ફાલ્કન કંપનીના સિકેટરમાં  કટિંગ શાર્પ હોય છે . ફાલ્કન સુપર ખરેખર સુપર સિકેટર છે  વધુ વિગત માટે 9825229766 Read more...
કુંડાની ગોઠવણી આકર્ષક રીતે
ફૂલ છોડ કે ઇન્ડોર પ્લાન્ટને આકર્ષક રીતે ઘરમાં કે બાલ્કનીમાં સ્ટેપ વાઈઝ, ઉપર નીચે ગોઠવવા માટે હવે વિવિધ આકારના લાકડાના સ્ટેન્ડ મળે છે જે ઇન્ડોર પ્લાન્ટની ગોઠવણી દ્વારા આકર્ષક સુશોભિત... Read more...
નાનું સિકેટર કોના માટે ઉપયોગી
બગીચાની કામગીરીની મજા ત્યારે આવે જયારે આપણા બગીચાના છોડ તંદુરસ્ત અને ફળો  અને ફૂલો થી લચેલાં હોઈ કે ફૂલો થી ભરપૂર હોય પણ તે માટે જોઈએ છોડની કાળજી , ફળ તોડવા એ એક પ્રકારની છોડને ઇન્જરી છે , કે વધારાની ડાલી કાપવી તે એક પ્રકારની ઇન્જરી છે તેમાં છોડની ડાળી છૂંદાયના જાય તેની કાળજી માટે સિકેટર વાપરવું જરૂરી નાની એટલે કે 15 મિમિ નાની ડાલી કાપવા નાનું સિકેટર જોઈએ  Read more...
ડાળી કાપવાની કાતર ફાલ્કન ૭૦૦૭
તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું એકાદું ઝાડ છે તો તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા  ત  લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુ ને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં  ખાતર અને પાણી સારું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ... Read more...
ફાલ્કન સીકટર સુપર કટની જરૂરિયાત નાનું સિકેટર
તમારા બગીચા માં મોગરા , ગલગોટા , શાકભાજી છે કે પછી ગુલાબ છે તમારા માટે પ્રુનિંગ અને કટિંગ માટે સુપર કટ  નાનકડું સિકેટર તમારા બગીચાના સાધન ની કીટ માં હોવું આવશ્યક છે ,  કોઈ પણ છોડને વખતો વખત ટ્રિમ કરવું પડે છે , આને પ્રુનિંગ કહેવાય છે , પ્રુનિંગ જરૂરી છે ત્યારે તમે સૂડી કે કાતર થી કાપશો તો તમારા છોડને નુકશાન થશે કારણકે પ્લાન્ટની ટીસ્યુ ડેમેજ થશે આ માટે જરૂરી હોર્ટિકલ્ચર ટુલ્સ વાપરો તે જરૂરી છે તમને થશે કતાર કે સુદી થી કાપીએ તેમાં શું પરંતુ તમે એકવાર ફાલ્કન સિકેટર  વાપરશો... Read more...