
બગીચાની કામગીરીની મજા ત્યારે આવે જયારે આપણા બગીચાના છોડ તંદુરસ્ત અને ફળો અને ફૂલો થી લચેલાં હોઈ કે ફૂલો થી ભરપૂર હોય પણ તે માટે જોઈએ છોડની કાળજી , ફળ તોડવા એ એક પ્રકારની છોડને ઇન્જરી છે , કે વધારાની ડાલી કાપવી તે એક પ્રકારની ઇન્જરી છે તેમાં છોડની ડાળી છૂંદાયના જાય તેની કાળજી માટે સિકેટર વાપરવું જરૂરી
નાની એટલે કે 15 મિમિ નાની ડાલી કાપવા નાનું સિકેટર જોઈએ