My Organic Garden Blog

તુલસી ના છોડ મોટા થઇ બગડી જાય છે ?
આપણા ઘર માં તુલસીનો છોડ હોઈ તે તુલસી ક્યારામાં વાવી  શકાય અથવા કૂંડા   માં પણ વાવી શકાય  તુલસીના છોડ મોટા એટલે કે પુખ્ત  થતા જાય તેમ તેમ તેમાં માંજર આવવાનું શરુ થાય છે  એક વાત ખાસ યાદ રાખો  તુલસી ના માંજર એટલેકે તેના બીજ બનવાની પ્રક્રિયા વખતે છોડને વધુ પોષણની આવશ્યકતા પડે છે  તેથી ત્યારે છોડ ને પોષણ આપવું પડે , પણ આપણને બીજ તો જોઈતા નથી તો એક કામ ખાસ કરો  માંજર આવે ત્યારે સમયે સમયે માંજર ને કાતર  થી કાપી લો  જુવો તમારી તુલસીનો છોડ લીલોછમ  દર 2 મહિને તેને પોષણ... Read more...
બ્રોકોલી એક સારું સલાડ ગ્રોબેગમાં ક્યારે ઉગાડી શકાય ?
બ્રોકોલી કોબી ગ્રુપની ખુબ જ ઉપયોગી શાકભાજી છે. બ્રોકોલીને ખુબ જ ફળદ્રુપ અને ઉચ્ચ કક્ષાનું કમ્પોસ્ટ ધરાવતી માટી જોઈએ આ માટે તમે સારામાં સારી પોટ મિક્સ લાવો અને તે તમારા કુંડા અથવાતો ગ્રો બેગમાં ભરો અને પછી તેમાં બ્રોકોલીના બીજ ચોપો. બ્રોકોલી માટે ઓર્ગેનિક બીજ લઇ આવો યાદ રાખો કે બ્રોકોલીને બહુ તડકા કરતા શીયાળાની શરૂઆત જેટલું તાપમાન વધુ પસંદ પડે છે. બ્રોકોલી આપણા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. બ્રોકોલી રોજ સલાડમાં ઉપયોગ કરવાથી એન્ટીઓક્સીડંટ  મળે છે. બ્રોકોલી ઉગ્યા પછી તેના છોડ ૪૫ સે.મી.ની દુરી પર લગાડો. બ્રોકલી ચોમાસા પછી કરવાથી... Read more...
આફ્રિકન મેરીગોલ્ડ - ગલગોટા AFRICAN MARIGOLD
મેરીગોલ્ડ હાયબ્રીડ ના ફૂલો એક સરખા અને મનમોહક હોઈ છે , આને આપણે ગલગોટા કહીયે છીએ , યુનિફોર્મ આકાર ના મેરીગોલ્ડ આપણા વિસ્તાર માં આરામ થી ચોમાસા થી શિયાળા સુધી... Read more...
ટામેટાના છોડમાં ફળો કેટલા સમયે આવે ?
ટામેટા બીજ વાવ્યા પછી બે મહિના પછી ફળ બેસે, ટામેટાના છોડ માં કીટકો આવે નહિ તેના માટે આખા છોડને મચ્છરની જાળી જેવું ગ્રો કવર ચડાવી દેવું તો ટામેટીના છોડને કીટકો લાગશે નહિ, છોડની ડાળીઓને લાકડીના ટેકા  સાથે બાંધતું જવું  ફળો થોડા લાલ થવા માંડે એટલે ઉપયોગમાં લઇ શકાય, ટામેટાં  લીલા પણ ઉતારી શકાય થોડા દિવસ રાખોતો તે કેસરી પણ થઇ  જાય પછી ઉપયોગમાં લઇ શકાય  ટામેટાના બીજ માટે 9825229966 પટેલ એગ્રો અથવા વોટ્સએપ કરો  Read more...
મારે મારા કિચન ગાર્ડન માં મૂળા અને ગાજર કરી શકાય ? બીજ ક્યાંથી મળે ?
મૂળા , ગાજર , બીટ , ડુંગળી , લસણ વગેરે આપણે આપણા કિચન ગાર્ડન માં જરૂર ઉગાડી શકીયે , તમારી પાસે ગ્રો બેગ હોઈ તો ગ્રો બેગ માં પણ આ શાકભાજી ઉગાડી શકો , આ માટે ઓર્ગનિક બીજ તમારી નજીકની ગાર્ડન શોપ પટેલ એગ્રો માંથી  9825229766 માંથી લઇ શકો , લસણ માટે તમારા ઘરમાં રહેલું સારું લસણ ફોલી ને સીધી કળી વાવી શકો તે માટે બીજ લેવાની જરૂર નથી . Read more...
RKGC માંથી લાવેલું બીજ હોમ ગાર્ડનમાં કેવી રીતે વાવવું ?
 વાવેતર કરવું એ એક કળા છે. બીજ ખુબ ઊંડું જવું ન જોઈએ. અને બીજ વાવતા પહેલા જે સ્થળે બીજ વાવો છો તેની માટી પોચી  અને ભરભરી હોવી જોઈએ.  બીજ જેવડું... Read more...
ઘર આંગણે ક્યાં ક્યાં શાકભાજી અને છોડ કરવા જોઈએ ?
લસણ, તુલસી, પાલક અને વિવિધ ભાજી, ફુદીનો , કોથમીર વગેરે ભીંડા , ડુંગળી, કોબીજ, મૂળા, કાકડી, ફલાવર, બ્રોકોલી, ચોળી, રીંગણ વગેરેમોટા વેલા જેવા કે દુધી, તરબુચ, ટીંડોળા, પરવળ, તુરીયા, ગલકા વગેરે Read more...
ઘર આંગણે ક્યાં ક્યાં શાકભાજી અને છોડ કરવા જોઈએ ?
લસણ, તુલસી, પાલક અને વિવિધ ભાજી, ફુદીનો , કોથમીર વગેરે ભીંડા , ડુંગળી, કોબીજ, મૂળા, કાકડી, ફલાવર, બ્રોકોલી, ચોળી, રીંગણ વગેરેમોટા વેલા જેવા કે દુધી, તરબુચ, ટીંડોળા, પરવળ, તુરીયા, ગલકા વગેરે Read more...
કઈ ઋતુમાં કયા શાકભાજી વાવવા  , નામ આપશો ?
શિયાળુ : રીંગણ, ટમેટા, મરચા, ગાજર, મુળા, કોબીજ, ફુલાવર,શક્કરીયા, ડુંગળી, લસણ, ધાણા , મેથી , પાલક , તાંજલિઓ , મૂળા , મોગરી વગેરે. ઉનાળુ : ભીંડા, ગુવાર, રીંગણ, દુધી, તુરીયા, કારેલા, ચોળી, તાંદળજો વગેર. ચોમાસુઃ રીંગણ, તુરીયા, ગલકા, પાપડી, દુધી, પરવળ, કરેલા ,કાકડી, ધીલોડા, ભીંડા, ટામેટા , મરચી બધાજ પ્રકારની ભાજી અને પાંદડાવાળા શાકભાજી વગેરે. Read more...
કિચન ગાર્ડન માં થતા શાકભાજી અને બીજા પાક ની યાદી આપજો
ટમેટા, વટાણા,અન્ય કઠોળ,ગાજર , કોબીજ, કાકડી, બટાકા, મકાઈ વાલોડ પાપડી,પાલક , નાના વેલાવાળા કઠોળ , બ્રોકોલી, કોબીજ, સુવા ની ભાજી , ફુદીનો- લેટયુસ, ચાઇવ, વટાણા,લસણ, કાકડી, ડુંગળી, ટમેટા ,કોળા, કાકડી ઓરેગાનો, બટાકા ગાજર, ડુંગળી, મૂળા, સ્ટ્રોબેરીગલગોટા, ટમેટા, ગુલાબ, બટાકા, ફુદીનો- કોબીજ, વટાણા ડુંગળી, બીટ, ગાજર, નોલખોલ વટાણા, કાકડી,બટાકા-, કઠોળ, મકાઈ, કોબીજ,વટાણા,રીંગણ સૂર્યમુખી , સ્કોવોસ, ઝુકીની, મકાઈ અજમો, વરિયાળી વગેરે Read more...
એસ્ટર ના ફૂલો - ASTER
બીજમાટે સંપર્ક 9825229966 પટેલ એગ્રો ભૂતખાના ચોક  Read more...