
આપણા ઘર માં તુલસીનો છોડ હોઈ તે તુલસી ક્યારામાં વાવી શકાય અથવા કૂંડા માં પણ વાવી શકાય
તુલસીના છોડ મોટા એટલે કે પુખ્ત થતા જાય તેમ તેમ તેમાં માંજર આવવાનું શરુ થાય છે
એક વાત ખાસ યાદ રાખો
તુલસી ના માંજર એટલેકે તેના બીજ બનવાની પ્રક્રિયા વખતે છોડને વધુ પોષણની આવશ્યકતા પડે છે
તેથી ત્યારે છોડ ને પોષણ આપવું પડે , પણ આપણને બીજ તો જોઈતા નથી તો એક કામ ખાસ કરો
માંજર આવે ત્યારે સમયે સમયે માંજર ને કાતર થી કાપી લો
જુવો તમારી તુલસીનો છોડ લીલોછમ
દર 2 મહિને તેને પોષણ આપવા NPK 1-2 ચમચી પ્રતિ છોડ આપો
વધુ વિગત માટે 9825229766


