મેરીગોલ્ડ માં વિવિધ કલર અને આકારના ફૂલો માટે અલગ-અલગ બીજ ની પસંદગી કરી શકાય દાખલા તરીકે મેરીગોલ્ડ યલો, મેરીગોલ્ડ ઓરેન્જ, ફ્રેન્ચ મેરીગોલ્ડ, આફ્રિકન મેરીગોલ્ડ, ગેલાર્નીડીયો પસંદગી કરી શકાય. આ સીઝનલ ફૂલો છે