તમારા ક્યા છોડ માં પાન પીળા પડે છે તેનો નજીક થી પાડેલો ફોટો રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુકમાં સેન્ડ મેસેજ દ્વારા પોસ્ટ કરજો.
પાન પીળા પડવાના વિવિધ કારણો હોય છે, મોટા મોટા કારણો જોઈએ તો
1. ખુબ ઓછું પાણી અથવા વધુ પડતું પાણીના લીધે લાગેલો સ્ટ્રેસ2. ઓછો સુર્ય પ્રકાશ અથવા વધુ પડતો સૂર્ય પ્રકાશથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખલેલ3. પોષક તત્વોની ખામી મુખ્ય તત્વો એન-પી-કે ઉપરાંત અમુક સુક્ષ્મ તત્વોની ખામી.4. વૃક્ષો અને વનસ્પતિમાં લાગતા વાયરલ ઇન્ફેકશન અથવા ફૂગનો એટેક.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
