ગાર્ડનીંગના સાત ફાયદા





રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટીના 700 થી વધુ મિત્રો પોતાના ઘર આંગણે ફૂલ છોડ અને શાકભાજી ઉગાડતા મિત્રોને મળે છે  ગાર્ડનીંગથી થતા  ૭ ફાયદા 

૧. બાગકામ સ્ટ્રેસથી મુક્ત કરે છે. 
૨. બાગકામ થી શારીરિક કસરત થાય છે. 
૩. કિચન ગાર્ડનીંગથી હેલ્ધી ઓર્ગનિક શાકભાજી મળે છે. 
૪. બાગકામથી તમારો મૂડ  અને આત્મવિશ્વાસ વધે છે. 
૫. બાગકામના લીધે બીજા સાથે જોડાણ થાય છે. 
૬. બાગકામથી સ્ફૂર્તિ અને આનંદ મળે છે 
૭. બાગકામથી સફળતાની ખુશી મળે છે. 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966