સામાનની ચિંતા ન કરો કઈ નહિ હોય તો પણ ચાલશે
આ ચોમાસે થોડી શરૂઆત કરો પછી
જરૂર પડે તો સાધનો ખરીદજો થોડી અગત્યની વાતો નોંધો
શાકભાજીના ઓર્ગેનિક (દેશી) બિયારણ,
સુકું છાણીયું ખાતર અથવા અળશિયાનું જૈવિક ખાતર,
કુંડા અથવા ગ્રોબેગ,
- કોકોપીટ,
- સારી કાળી અથવા લાલ માટી,
- પાણી નો ઝારો , નાનો મીની સ્પ્રે પંપ
- નકામી ટવિગ કે પાન કાપવા સિકેટર ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
