{"product_id":"desi-chili-seeds","title":"Desi Chili Seeds","description":"\u003cp\u003eઅસલ દેશી મરચાં ઘરે ઉગાડો. અમારા દેશી મરચાંના બીજ ઓપન-પોલિનેટેડ, હેરલૂમ જાત છે — તીખા, સ્વાદિષ્ટ, અને દરેક ભારતીય રસોઈ માટે પરફેક્ટ.\u003c\/p\u003e\u003ch2\u003eઉગાડવાની માર્ગદર્શિકા\u003c\/h2\u003e\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eવાવણીનો શ્રેષ્ટ સમય:\u003c\/strong\u003e જૂન–જુલાઈ (ખરીફ) અથવા જાન્યુઆરી–ફેબ્રુઆરી (રવિ)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eઅંકુરણ:\u003c\/strong\u003e ૭–૧૨ દિવસ\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eતડકો:\u003c\/strong\u003e પૂર્ણ સૂર્યપ્રકાશ (૬+ કલાક)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eપાણી:\u003c\/strong\u003e નિયમિત, પાણી ભરાવા ન દો\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eઉતપાદન:\u003c\/strong\u003e વધુ ઉતપાદન; કૂંડા, ગ્રો બેગ અને કિચન ગાર્ડન માટે યોગ્ય\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\u003cp\u003eદરેક પેકેટમાં આશરે ૫૦ બીજ છે. ભારત અને વિશ્વભરના ઉષ્ણકટિબંધીય વાતાવરણ માટે યોગ્ય.\u003c\/p\u003e","brand":"My Store 3","offers":[{"title":"Default Title","offer_id":63717161501041,"sku":null,"price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1016\/9099\/9153\/files\/42.jpg?v=1781172914","url":"https:\/\/shop.growdesi.in\/products\/desi-chili-seeds","provider":"Growdesi","version":"1.0","type":"link"}