Skip to product information
Desi Chili Seeds
Rs. 40.00
Sale price
Rs. 40.00
Regular price
Taxes included.
Customize your product
About The Product
અસલ દેશી મરચાં ઘરે ઉગાડો. અમારા દેશી મરચાંના બીજ ઓપન-પોલિનેટેડ, હેરલૂમ જાત છે — તીખા, સ્વાદિષ્ટ, અને દરેક ભારતીય રસોઈ માટે પરફેક્ટ.
ઉગાડવાની માર્ગદર્શિકા
- વાવણીનો શ્રેષ્ટ સમય: જૂન–જુલાઈ (ખરીફ) અથવા જાન્યુઆરી–ફેબ્રુઆરી (રવિ)
- અંકુરણ: ૭–૧૨ દિવસ
- તડકો: પૂર્ણ સૂર્યપ્રકાશ (૬+ કલાક)
- પાણી: નિયમિત, પાણી ભરાવા ન દો
- ઉતપાદન: વધુ ઉતપાદન; કૂંડા, ગ્રો બેગ અને કિચન ગાર્ડન માટે યોગ્ય
દરેક પેકેટમાં આશરે ૫૦ બીજ છે. ભારત અને વિશ્વભરના ઉષ્ણકટિબંધીય વાતાવરણ માટે યોગ્ય.
No. of Seeds: Approx. 45 to 50 Seeds
Quantity and pack details can be updated from Shopify product metafields.
Sowing: All season
Sow in well-drained soil and keep the medium evenly moist.
Germination: 7-10 days
Keep the soil moist and place the tray in suitable light until sprouts appear.
Harvest in 60-70 Days
Harvest timeline can vary by weather, care, and growing conditions.