My Organic Garden Blog

સ્પુન સપ્લીમેન્ટ ક્યાંથી મળે ? છોડ લીલા અને વધુ ફળ , ફૂલ આપે તે માટે
🌶આપણા કિચન ગાર્ડનના  🍅પ્રત્યેક છોડને ફળો  પેદા કરવા અમુક જરૂરી પોષક તત્વો જોતા હોય છે. 🔰સાથે સાથે છોડમાં પ્રતિકારશક્તિ આવે તે માટે અમુક 💦સુક્ષ્મ તત્વોની ખાસ જરૂરિયાત હોય છે.  જે  મળે તો 🍅છોડ તંદુરસ્ત રહે છે  ,🥦 🌽પોષણ માટે તૈયાર કરેલું ખાસ સ્પૂન સપ્લીમેન્ટ 🥄બે થી વધારે પોષક તત્વોનું મિશ્રણ છે,  બ્લેન્ડ કરેલું ખાસ રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  મિત્રો માટે નાના પેકિંગમાં તૈયાર કરેલ છે.  દર અઠવાડિયે તમારા છોડને એક ચમચી 🥄માટીમાં આપી પાણી આપો અને છોડને વધુ તંદુરસ્ત રાખી શકાય છે. 🌶 એક રવિવાર 🥄 સ્પુન સપ્લીમેન્ટ ગ્રોથ અને... Read more...
ટામેટા માં વધુ સારા સ્વાદવાળા ટામેટાં માંટે સ્પૂન સપ્લીમેન્ટ આપો
ટામેટાનું વાવેતર કર્યું હોય ટામેટાના પણ પીળા પડતા હોય ,  ટામેટાના ફૂલો ઓછા આવતા હોય અથવા ટામેટાનો પલ્પ વાળા ન બનતા હોય ત્યારે અથવા ટામેટામાં ફળો ઉપર  નીચેથી ડાઘ પડતો... Read more...
સ્પૂન સપ્લીમેન્ટ શું છે ? કેમ અને ક્યારે ઉપયોગ કરવો ?
સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની પોષક તત્વોની ઘટની પૂરતી કરીને છોડની તંદુરસ્તી વધારવી વધુ પાંદડા અને વધુ ફળો મેળવવા .  જૈવિક સ્પૂન સપ્લિમેન્ટ એટલે જમીનમા ફૂગ લાગી હોય તેના લીધે પ્લાન્ટમાં સુકારો લાગ્યો હોય તો મિત્રફુગની હેલ્પ લઈને ફૂગ ફુગને ખાય છે તેથી નુકશાનકારક ફુગનું જૈવિક નિયંત્રણ મળે છે અને છોડ બચી જાય છે . ફ્લાવરીંગ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડના મૂળને વધુ પોષકત્ત્વો આપીને વધુ ફૂલો લાવવાનું ઓર્ગેનિક પોષણ આપવું તેને લીધે  પુષ્પો વધુ ખીલે છે અને વધુ ફળો મળે છે . ફૂલો આવવાનું શરૂ થાય ત્યારથી દર અઠવાડિયે એક ચમચી... Read more...
તમારા ગુલાબ માં વધુ ફૂલો લાવવા
  તમારા ગુલાબમાં વધુ ફૂલો લાવવા સ્પુન સપ્લીમેન્ટ ફલાવરીંગ જમીનમાં આપો, પુષ્કળ ફૂલોથી તમારા ફૂલ છોડ લચી પડશે.વધુ વિગત માટે : 9825229766 રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના મેમ્બર માટે ખાસ વળતર થી સ્પુન સપ્લીમેન્ટ મેળવો.  અત્યારે જ ઉપર જણાવેલ નંબર પર ફોન કરો.  Read more...
પ્રશ્ન છે કે મારા ગુલાબ, મોગરામાં ફૂલો નથી આવતા મારે શું કરવું ?
ગુલાબ, મોગરા કે શાકભાજીમાં ફૂલો ઓછા આવે છે કે બિલકુલ ઓછા આવે છે તે સમયે તમારે તમારા છોડને ન્યુટ્રીશન એટલે કે સપ્લીમેન્ટ્રી ફૂડ આપવાની જરૂર છે. છોડ NPK અને શુક્ષ્મ તત્વો દ્વારા પોષણ મેળવે છે ઓછું પોષણ હોય તો ફૂલો ઓછા આવે છે . વધુ સારા  રિજલ્ટ જોઈતું હોય તો વધુ ફૂલો લાવવા માટે સ્પુન ફીડીંગ કરો. એટલે કે ૧ લીટર પાણીમાં ૧ ગ્રામ ફલાવરીંગ સ્પુન સપ્લીમેન્ટના અઠવાડિયાના અંતરે બે ઘાટા સ્પ્રે કરો. 9825229966 ઉપર ફોન કરી ફક્ત ૫ ગ્રામ લઇ આવો અઠવાડિયા દસ દિવસમાં  તમારો બાગ ફૂલોથી મહેકી ઉઠશે.... Read more...