My Organic Garden Blog

સુકા પાંદડા ખાતરમાં વપરાય ?
ઓર્ગેનિક મેટર એટલે ઝાડ, છોડના પાંદડા, ડાળી,  ફળની છાલ અને પશુના છાણ-મૂત્ર એ જમીન માટે સેન્દ્રીય તત્વ છે તે પૂરેપૂરું સેડવીને વાપરવું જોઈએ. પોદળો સીધો નાખી શકાય નહિ , પોદળામાંથી બનેલા છાણાનો ભૂકો ચાલે  જેથી તેમાં જીવાત ન  થાય. લીલા પાંદડા કે લીલું ગોબર નહિ ચાલે તેને કમ્પોસ્ટીંગ કરવું જોઈએ. બગીચામાં ઇંટો ગોઠવીને એક કમ્પોસ્ટ પીટ બનાવો તેમાં પાંદડા, કચરો વગેરે નાખો અને  સડવા દયો તો સારું ખાતર મળશે, આ સડવાની પ્રક્રિયા ઝડપી બનવવા તેને ભીનો કરી તેમાં સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા નાખી ૪૫ દિવસમાં ખાતર તૈયાર કરી શકાય છે. વધુ માહિતી માટે... Read more...
ગ્રોથ પ્રમોટર એટલે શું ?
ગ્રોથ પ્રમોટર એટલે છોડ માટેનું એવું પોષક તત્વ જે છોડને પોતાના વિકાસમાં મદદ કરે દા .ત . છોડ પોતાની રીતે સાઇટોકાયનીન , ઓકઝીન , ઝિબરેલીન વગેરે બનાવતું  હોય છે પરંતુ... Read more...