My Organic Garden Blog

પાક ચોઈ - PAKCHOI
પાક ચોઈ આપણે ઓર્ગનિક ગાર્ડન અને માઇક્રોગ્રીન તેમ બંને માટે ઉગાડી શકીયે તરલા દલાલ હોઈ કે સંજીવ કપૂર બધા પાક ચોઈ ની સબ્જી બનાવવાની વિધિ બતાવે છે, તમારા ઘર આંગણે પકવેલી પાક ચોઈનો સલાડ ખાવ કે મીક્રોગ્રીન કે પછી યુટ્યુબમાં જોઈને સબ્જી બનાવો,  પાક ચોઈના ઓર્ગનિક બીજ ની કિચન ગાર્ડન પેક, વધુ વિગત માટે ફોન કરો 9825229966   Read more...
માઈક્રોગ્રીન્સમા કેમ વધુ પોષણ મૂલ્ય હોય છે ?
       માઇક્રોગીન એટલે પોષણનો ખજાનો , છોડમાં કુદરતે શક્તિ મૂકી છે કે જયારે તેની મૂળ અંકુરણ અને શરૂઆત ની        પાંદડાની અવસ્થા હોય ત્યારે તેની પાસે કુદરતી પ્રતિકૂળતા  સામે લડવાની તાકાત ધરાવતા તત્વો ભરપૂર માત્ર માં હોય           છે  આ અવસ્થા વખતે તેને આપણે કાપી લૈયે અને ખોરાકમાં લઈએ તો આપણને ભરપૂર માત્રામાં એન્ટી  ઓક્સીડંટ             મળે છે  અને માઈક્રો ગ્રીન ઉગાડવા સાવ સહેલા છે .    લાલ તાંદળજો :  લાલ તાંદળજો મીઠો અને રસદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ... Read more...
ભારતના વિવિધ શહેરોમાં માઈક્રોગ્રીન્સ તરીકે વપરાતા શાકભાજી
મેથી  :  મેથી પ્રોટીન, વિટામિન એ, ડી, ઈ, બી અને ખનીજ તત્વોથી સમૃદ્ધ છે, ભૂખ વધારે છે, એમોનિયા અને થકાવટ સામે અસરકારક છે,  અળસી : તેના છોડ મસાલેદાર, કુમળા ( નાજૂક), પૌષ્ટિક છે. ઓમેગા-૩, ફેટી એસિડ્રેસથી સમૃદ્ધ અને | વિટામિન્સ, ખનિજો , એન્ટિઓક્સિડન્ટો અને એમિનો એસિડનો સારો સ્ત્રોત છે.  મૂળા : કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, ઝિંક જેવા ખનીજ તત્વો, કેરોટીન, એન્ટિઓસિડન્ટસ, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે.  વરિયાળી : વરિયાળી ઉચ્ચ પ્રમાણમાં કે. સી, બી અને ફાયટોન્યુટિન્ટ ધરાવે છે, તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે Read more...
ભારતના વિવિધ શહેરોમાં વપરાતા શાકભાજી
લાલ કોબી : લાલ કોબી વિટામિન્સ એ, બી, સી, એફ, કે તથા ખનીજો અને હરિત દ્રવ્યથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવે છે.  ડુંગળી : વિટામિન, મિનરલ જેમ કે કેલ્શિયમ, પોટાશિયમ, સલ્ફર તથા પ્રોટીન, પાચક રસ અને હરિતદ્રવ્યથી ભરપૂર છે.  વટાણા : પૌષ્ટિક અને વિટામિન એ, સી, કે તથા મિનરલ કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, પોટાશિયમ, ફોસ્ફરસ, એમિનો એસિડ અને પ્રોટીનનો સ્ત્રોત છે.  Read more...
માઈક્રોગ્રીન્સ એટલે શું ? :
મસ્ટાર્ડ , તાંજલીયો , સનફ્લાવર , મૂળા વગેરે બીજને ભેજવાળી જગ્યામાં વાવીને તેના સ્પ્રાઉટ સ્વાદ તેમજ સુગંધ માટે વાપરવાની રીતને ‘માઈક્રોગ્રીન્સ’ કહેવાય. Read more...
માઈક્રોગ્રીન્સ માટે જરૂરી સામગ્રી અને માધ્યમ
માઈક્રોગ્રીન્સના બીજને વાવ્યા પછી એની વધારે કાળજી લેવાની જરૂર નથી પણ પૂરતા પ્રમાણમાં ભેજ જાળવવા માટે પાણીનો  છંટકાવ કરવો જરૂરી છે.માઈક્રોગ્રીન્સની ખેતી ખર્ચાળ નથી કારણ કે તેમને ઉગાડવા માટે વધારે સામગ્રી તથા સાધનની જરૂરિયાત હોતી નથી તે માટે  ટ્રેની પસંદગી સારી નિતાર ક્ષમતાવાળી કરવી જોઈએ. જીવંત માઈક્રોગ્રીન્સની જરૂરિયાત અને માવજત માટે પર્યાપ્ત જગ્યા અને સરળતાને ધ્યાનમાં રાખી ટ્રેનું માપ નક્કી કરવું જોઈએ. ઘરમાં  માટે ડીસ્પોઝેબલ ટ્રેનો ઉપયોગ કરી શકાય છે. માધ્યમ તરીકે કોકોપિટ, વર્મિકયુલાઈટના મિશ્રણ ૩:૧ અથવા કોકોપિટ એકલાનો ઉપયોગ કરી શકાય છે. માઈક્રોગ્રીન્સની  જંતુમુક્ત તથા પોષણ સમૃદ્ધ ખોરાક પૂરો પાડે છે... Read more...