કુંડામાં ભરવામાં આવતી માટીને પોટિંગ મિક્ષ કહે છે. એટલે કે આ પોટિંગ મિક્ષમાં કોકોપિટ, વર્મીકમ્પોસ્ટ, માટી, નીમ કેક પાવડર, હ્યુંમિક ગ્રેન્યુલ, સીવીડ અને સેન્દ્રીય ખાતરો સપ્રમાણમાં નાખવાના હોય છે. જેથી છોડને પુરતું પોષણ મળી રહે, આપણો ઉદ્દેશ આપણા હોમ ગાર્ડન માં શાકભાજી , ફૂલો, ભાજી , વેલાઓ ઉગે અને તેમાંથી આપણ ને આપણા ઘર માટે ઓર્ગનિક શાકભાજી મળે તે માટે પોષણ ખુબ અગત્યનું છે , કોકોપીટ પોરોસિટી વધારે છે , વર્મીકમ્પોસ્ટ પોષણ આપે છે , હ્યુમિક છોડના મૂળ ને વિકસવામાં મદદ કરે છે , સીવીડ એટલે કે દરિયાઈ શેવાળની એક ખાસ પ્રજાતિ છોડને કુદરતી...
Read more...