My Organic Garden Blog

પાલખ ના પાનમાં કાણા થઇ જાય છે . શું રોગ હશે ?
પાલખ ના  પાનમાં કાણા પડવાના વિવિધ કારણ હોય શકે, એક છે કીટક અને ઇયળનો ઉપદ્રવ , ઈયળ રાત્રે પાનને ખાતી હોય બીજું પોષક તત્વો જેવાકે  પોટેશિયમ અને મેન્ગેનીઝની ખામી તમે આ પોષણ તતવો નાખી તમારા કુંડાની માટીમાં ઊંડો ગોડ કરી પાણી આપજો ,  સાંજે પાન ઉપર નીમ 1500 ppm વાળું 7 મિલી પ્રતિ એક લીટર પાણીના 15 ગ્રામ સ્પૂન સપ્લીમેન્ટ પ્રતિ એક લીટર નાખી સ્પ્રે કરશો. કુંડામાં ઘાટા છોડ હોય તો બે છોડ વચ્ચે બે આંગળ જગ્યા રહે તે રીતે પારવી નાખજો .  Read more...
પાલખ સ્પીનીચ વાવો અને સેલડને રસદાર બનાવો
પાંદડાવાળી શાકભાજીમાં પાલખ મોખરાનું સ્થાન ધરાવે છે. પાલખના પાન તથા પાનની કુમળી દાંડી શાકભાજી તરીકે વપરાય છે. તેમજ સુપ, ભજીયાં, સલાડ તેમજ મૂલ્ય વર્ધનમાં સુવણી કરી ઉપયોગ કરાય છે. આયુર્વેદની દ્રષ્ટીએ પાલખ રકતપિત, કફ, મદ, શ્વાસ તથા વિષદોષના નાશ કરે છે. પાલખના ઔષધિય ગુણો પણ ઘણા છે. દુનિયાના ઘણા દેશોમાં પાલખનું વાવેતર થાય છે. ગુજરાત સહિત ભારતના તમામ રાજયોમાં પાલખ નું વાવેતર જોવા મળે છે. જો કે આ પાક કિચન ગાર્ડન તથા અગાસી કુંડામાં સારી રીતે ઉગાડી લઈ શકાય છે. કાબ્રોહાઇડ્રેટસ        ર.૯ ટકા વીટામીન "A"    ... Read more...
પાલખ કિચન ગાર્ડન માં ઉગાડો અને પાલખની ભાજીને માણો
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ  ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી  શકાય.  વધુ રાહ ન જોવી.પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે પાલક નું દેશી બીજ માટે 9825229966વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો... Read more...