My Organic Garden Blog

કિચન ગાર્ડનમાં શાકભાજી વાવેતરનો સમય અને પાકવાનો દિવસો ની યાદી
કઈ ઋતુ મા કઈ શાકભાજી કરાય ?
અત્યારે શાકભાજી રોપવાનો સમય છે .કિચન ગાર્ડનમાં ફળીયા માં લીંબુ, કેળ, પપૈયા, દાડમ, સીતાફળ અને નાળિયેરનો એકાદ વૃક્ષ વાવી શકાય.  શિયાળા દરમિયાન ટામેટા, રિંગણ, ગાજર, મૂળા, કોબીજ, ફલાવર, ડુંગળી, તુવેર, લસણ, કોથમીર, પાલક તથા મેથી  ઉનાળામાં દૂધી, તુરીયા, ગુવાર , રિંગણ, ચોળી, કારેલા  ચોમાસાની ઋતુમાં રિંગણ, મરચી, પરવળ, કાકડી, ગીલોડા, ગલકા, દૂધી, તુરીયા અને લિફી વેજીટેબલ  Read more...
ઝુકની - ZUCCHI LONG
ઝૂંકની કાકડી જેવી શાકભાજી છે જેને  પીળી અને ગ્રીન લાંબી તેમ બે પ્રકારે છોડ આવે છે , છોડ થી છોડનું અંતર ત્રણ ફૂટ રાખવું    ઝુકની ના સલાડ અને રેસિપી માટે યુટ્યુબની મુલાકાત લ્યો , બીજ માટે પટેલ એગ્રો ની મુલાકાત લ્યો  અંદાજે બીજ નો ભાવ  કિચન ગાર્ડન પેક ના Rate : 110/- જેવો હશે . Read more...
ઝૂંકની - ZUCCHINI-
ઝુકની બગીચામાં ઉગાડી શકાય , કિચન ગાર્ડન પેકેટ બઝારમાં અંદાજે Rate: 110/-માં મળશે એક બે મિત્રો મળીને બીજ ખરીદવું  Read more...
જીરો બજેટ ગાર્ડનીંગ કરો , નર્સરીમાં લેવા ભાગો નહિ.
જીરો બજેટ ગાર્ડનીંગ કરો , રોજ રોજ નર્સરીમાં ભાગો નહિ. બધું ખરીદવા ન જાવ, ઝીરો બજેટ ગાર્ડનિંગ કરો માટી- પાર્ક માંથી લઇ આવો, દેશી શાકભાજીના બીજ એક્સચેન્જ કરો, રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક માં જોડાઈને ફ્રિ મેળવો રસોડાનો ભીનો કચરામાંથી કમ્પોસ્ટ ઘરમાં બનાવો, હરિયાળી જરૂર કરો , શરૂઆત પાલખ, મેથી, ધાણા ,તાંજલીયો થી કરો   હરિયાળી કરવાનું શીખો . શીખતાં જાવ પછી એક્ઝોટિક શાકભાજી  કરો , નવો શોખ ઉભો કરજો પોતાના પ્રયોગો અરસ પરસ  જણાવો વધુ જાણવા  9825229966 Read more...
પાલખ કિચન ગાર્ડન માં ઉગાડો અને પાલખની ભાજીને માણો
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ  ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી  શકાય.  વધુ રાહ ન જોવી.પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે પાલક નું દેશી બીજ માટે 9825229966વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો... Read more...
RKGC ફેસબુક કોમ્યુનિટીના મેમ્બર માટે કોમ્યુનિટી દ્વારા ફ્રિ દેશી ઓર્ગનિક શાકભાજી બીજનું વિતરણ
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી  RKGC ના ફેસબુક મેમ્બરને Non GMO -ORGANIC SEED FREE FOR FACEBOOK MAMBER    ફ્રિ વિતરણ :   1 થી 8  જુલાઈ -2025   ઉપરાંત : જુલાઈ મહિનાના દર શુક્રવાર અને શનીવાર   બીજ પ્રાપ્ત કરવા નોંધણી કરાવવી જરૂરી    9825229966 ઉપર RKGC25  લખી વોટ્સઅપ કરી  નોંધણી કરાવવી     ફ્રિ બીજ લેવાનું સ્થળ :   પટેલ એગ્રો - રોયલ કોમ્પ્લેક્સ, ભૂતખાના ચોક, ઢેબર રોડ  9825229966  બીજ વિતરણ સમય :  સાંજે 5 થી 6:30  આ સંદેશ તમારા મિત્રને પણ જણાવો , ભલે તેને પણ લાભ મળે .   ગયા વર્ષે આપણે 540 થી વધુ... Read more...