My Organic Garden Blog

ફૂલ ની શોભાવાળો કાયમી છોડ - રાતરાણી
રાતરાણી સંવર્ધન : કટકા કલમ દ્વારા ફૂલ નો રંગ : ફુલનો રંગ સફેદ સુગંધીવાળા નાનાં ફુલ, નોંધ : ફુલો સુગંધ આપતા હોવાથી બગીચામાં ઉપરના ભાગમાં રોપી શકાય છે. Read more...
સ્નેક પ્લાન્ટ (સેન્સેવેરિયા):
સ્નેક પ્લાન્ટ તરીકે ઓળખાતો સેન્સેવેરિયા એ સૌથી સખત અને એક સંપૂર્ણ ઇન્ડોર પ્લાન્ટ છે જેને વધારે સૂર્ય પ્રકાશ તેમજ વારંવાર પાણી આપવાની જરૂર નથી. આ પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને રાત્રે ઓક્સિજન મુક્ત કરે છે. તે એક સૌથી અસરકારક એર પ્યુરિફાયર પ્લાન્ટ હોવાનું જણાયું છે જે હવામાંથી બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ, ટ્રાઇક્લોરેથિલિન અને ઝાયલીન દૂર કરે છે. Read more...
દરેક છોડ ફરતે મલ્ચીંગ ખુબ જ જરૂરી છે
આપણા કુંડા  કે ખામણાંમાં જે છોડ વાવ્યો છે તે છોડ ના થડ ની  ફરતે આવેલી જમીનમાં સૂર્યના કિરણો પડે છે તે પાણીનું બાષ્પીભવન કરે છે સાથે સાથે જમીનમાં રહેલા અસંખ્ય ઉપયોગી બેક્ટેરિયા નો નાશ જયારે છે ટૂંકમાં વધુ પડતો સૂર્ય પ્રકાશ  જમીનનું દુશ્મન છે. સોઇલ બેકટેરીયાને હાર્મ  કરે છે. આપણે આ માટી ઉપર સુકાયેલા ઘાસ, ઘઉંનું કુંવળ , લાકડાનો વેર કે છોલ દ્વારા  કવર કરીને રાખો આને મલ્ચીંગ કહે છે.  મલચીંગ પ્લાસ્ટિક ફિલ્મ નું પણ કરી શકાય , મલચીંગ કરવાથી સોઇલ ફ્લોરા જળવાય રહે છે  Read more...