My Organic Garden Blog

લસણ ગ્રોબેગમાં વાવી શકાય ? જરૂર
ટેલીગ્રામ ગ્રુપના ગ્રીન ગ્રીન રાજકોટીયન્સને રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના  નમસ્કાર.  મિત્રો આપણે રાજકોટમાં જાત પકવો જાતે ખાવ.  બીજાને પણ મૂવમેન્ટ માં જોડો અને ઘેર બેઠા હર્બ અને શાકભાજી ઉગાડીને... Read more...
લસણ ગ્રોબેગમાં વાવી શકાય ? જરૂર
ટેલીગ્રામ ગ્રુપના ગ્રીન ગ્રીન રાજકોટીયન્સને રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના  નમસ્કાર.  મિત્રો આપણે રાજકોટમાં જાત પકવો જાતે ખાવ.  બીજાને પણ મૂવમેન્ટ માં જોડો અને ઘેર બેઠા હર્બ અને શાકભાજી ઉગાડીને કુટુંબનું સ્વાસ્થ્ય, કિચન ગાર્ડનની પ્રકૃતિનો આનંદ મેળવો.  રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ના  મિત્રોને વિના મુલ્યે એગ્રોનોમીસ્ટ પ્રવીણ પટેલની સેવાનો લાભ ફેસબુક અને ટેલીગ્રામના મધ્યમથી મળશે.  આજે આપણે હર્બ - લસણની વાત કરીશું.  બઝારમાંથી સારી ક્વોલીટીનું દેશી અથવા ચાઈનીઝ લસણનો ગાંઠીયા લઈ આવો. તમારી ગ્રો બેગ (જેમાં ૩૦ ટકા વર્મીકમ્પોસ્ટ, ૨૦ ટકા સ્ટરીલાઈઝડ કોકોપીટ,  30 ટકા ફળદ્રુપ માટી  , ૧૦ ટકા... Read more...
તમારા આંગણે કુંડામાં અથવા ગ્રોબેગમાં પોતાના પાંદડાવાળા લીલા છોડ ઉગાડો
ઘણી સીઝન સુધી મરચા ઉગાડવાનો પ્રયાસ કર્યા પછી (અને નિષ્ફળ ગયા પછી), મેં આખરે ફળ ઉગાડવાનું છોડી દીધું અને મારા બાળકો ને અમારા ખાલી ગ્રોબેગમાં લીલા પાંદડા વાળા છોડ માટે... Read more...
તમારા આંગણે કુંડામાં અથવા ગ્રોબેગમાં પોતાના પાંદડાવાળા લીલા છોડ ઉગાડો
તમારા આંગણે કુંડામાં અથવા ગ્રોબેગમાં પોતાના પાંદડાવાળા લીલા છોડ ઉગાડો ઘણી સીઝન સુધી મરચા ઉગાડવાનો પ્રયાસ કર્યા પછી (અને નિષ્ફળ ગયા પછી), મેં આખરે ફળ ઉગાડવાનું છોડી દીધું અને મારા... Read more...
તમને જે ખાવાનું ગમે છે તેનાથી શરૂઆત કરો.
તમને જે ખાવાનું ગમે છે તેનાથી શરૂઆત કરો." આ ચોમાસે તમારા આંગણામાં "નાની શરૂઆત કરો" પછી સૌથી મહત્વપૂર્ણ ભલામણ એ છે કે "તમને જે ખાવાનું ગમે છે તેનાથી શરૂઆત કરો."... Read more...
તમને જે ખાવાનું ગમે છે તેનાથી શરૂઆત કરો.
તમને જે ખાવાનું ગમે છે તેનાથી શરૂઆત કરો." આ ચોમાસે તમારા આંગણામાં "નાની શરૂઆત કરો" પછી સૌથી મહત્વપૂર્ણ ભલામણ એ છે કે "તમને જે ખાવાનું ગમે છે તેનાથી શરૂઆત કરો." આ કહેવાની જરૂર નથી, પરંતુ મેં પ્રથમ વર્ષના બગીચા જોયા છે જે તેમના ઉગાડનારાઓની ખાવાની આદતોને પ્રતિબિંબિત કરતા નથી - નિરાશા માટે એક રેસીપી. તેમ છતાં, હું દર વર્ષે એક કે બે નવા પાક સાથે પ્રયોગ કરવામાં માનું છું જે બગીચામાં અને અમારી પ્લેટમાં વિવિધતા રાખવા માટે જરૂરી નથી કે તે મનપસંદ હોય. સૌથી સરળ અને સૌથી વધુ ફળદાયી રસોડાના... Read more...
લેમન ગ્રાસ શું છે ? કેવી રીતે ઉગાડી શકાય.
એગ્રોનોમીસ્ટ : લેમનગ્રાસ એક પ્રકારનું હર્બ છે. જેમાં એક અલગ પ્રકારનું તેલ હોવાથી સુગંધ આપે છે જેને આપણે ગ્રીન ટી ગ્રાસ પણ કહીએ છીએ. ઉગાડવું ખુબ સહેલું છે .કોઈને ત્યાં તેનું થુંમડું જમીનમાંથી મૂળ સાથે ઉપાડીને તમારી ગ્રો બેગ અથવા મોટા કુંડામાં નાખી દો.આ ગ્રીન ટી કે લેમન ગ્રાસ ને સીટ્રોનોલા લેમન ગ્રાસ પણ કહે છે. તેના પાનના  થોડા કટકા ઉકળતી ચામાં નાખી મહેમાનોને અનેરી ચાની લિજ્જત આપો.  Read more...
તમારી પોતાની જડીબુટ્ટીઓ ઉગાડો
_તમારી પોતાની જડીબુટ્ટીઓ ઉગાડો જો તમે આ વર્ષે  કિચન ગાર્ડન  શરૂ કરવાનો  વિચાર કરતા હોવ અથવા જો તમે શરૂઆત કરી હોય પણ પરિણામોથી નિરાશ થયા હોવ, તો કેટલીક જડીબુટ્ટીઓ ઉગાડવાનો પ્રયાસ કરો.જડીબુટ્ટીઓ જગ્યા, સૂર્યપ્રકાશ અથવા પોષક તત્વોની દ્રષ્ટિએ તમારી પાસેથી ખૂબ ઓછી માંગ કરે છે. મોટાભાગની જડીબુટ્ટીઓ તેમના પાંદડા માટે ઉગાડવામાં આવે છે, તેથી તમે તમારા છોડમાંથી લણણી શરૂ કરતાની સાથે જ લણણી કરી શકશો. અને તમે આ ઉદાર નાના છોડમાંથી જેટલું વધુ લેશો, તેટલું જ તેઓ તમને આપશે! સુવા , મેથી , ધાણા , લસણ ,  વરિયાળી, સેંગ , પાલખ ,... Read more...
બાસીલ - BASIL - SWEET તમારા કિચન ગાર્ડન માં ઉગાડો
બાસીલ અને તુલસી બને થોડા અંશે જુદા છે , બાસીલ અને તુલસી એક પ્રજાતિ ના જરૂર છે પરંતી બાસીલ એક હર્બ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે જયારે તુલસી એક ઔષધિ તરીકે જાણીતું છે , બાસીલ ઘણી ડિશીઝ માં વપરાય છે તમારા પ્રો હોમ ગાર્ડન માં શામેલ કરો . બાસીલ નું બિયારણ મળે છે એક ગ્રોબેગમાં પ્રયોગ કરો અને તમારા કિચન ગાર્ડન ને ખુબ ઉપયોગી બનાવો .વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરો  Read more...
પાર્સલી
પાર્સલી અંગ્રેજી નામ : Parsle વૈજ્ઞાનિક નામ : Patroselinum hortense Hoffm વતન  : Central Mediterranean કુળ  : Apiaceae        પાર્સલીએ સુગંધિત પાનવાળી એક લોકપ્રિય વિલાયતી ઔષધિ છે.પાર્સલીનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ સુશોભન માટે થાય છે. પાર્સલીના પાંદડાંમાંથી મળતા તેલનો ઉપયોગ મસાલા તેમજ ખોરાક તરીકે થાય છે પાર્સલીએ વિટામિન એ, સી, કે તેમજ આર્યનનો સ્ત્રોત છે.  ઔષધિય ઉપયોગ: > પાર્સલીમાં ઉપલબ્ધ વિટામિન કે હાડકાના રોગોના નિદાન માટે ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન સી રોગપ્રતિકારકતા વધારે છે. > પાર્સલીનું દૈનિક ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. > પાર્સલીની ચા સ્નાયુઓને આરામ તથા... Read more...
પાર્સલી
પાર્સલી અંગ્રેજી નામ : Parsle વૈજ્ઞાનિક નામ : Patroselinum hortense Hoffm વતન : Central Mediterranean કુળ : Apiaceae પાર્સલીએ સુગંધિત પાનવાળી એક લોકપ્રિય વિલાયતી ઔષધિ છે.પાર્સલીનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ સુશોભન માટે થાય છે. પાર્સલીના પાંદડાંમાંથી મળતા તેલનો ઉપયોગ મસાલા તેમજ ખોરાક તરીકે થાય છે પાર્સલીએ વિટામિન એ, સી, કે તેમજ આર્યનનો સ્ત્રોત છે. ઔષધિય ઉપયોગ: > પાર્સલીમાં ઉપલબ્ધ વિટામિન કે હાડકાના રોગોના નિદાન માટે ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન સી રોગપ્રતિકારકતા વધારે છે. > પાર્સલીનું દૈનિક ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. > પાર્સલીની ચા સ્નાયુઓને આરામ તથા... Read more...
પારસલી એક કિચન ગાર્ડન હર્બ
પારસલી એક ઇટાલિયન હર્બ છે. ઇટાલિયન ડીશ ના  ગાર્નીશીંગ માટે ખુબજ પ્રખ્યાત છે અને ઇટાલિયન પારસલી કહેવાય છે. પારસલીને સૂર્યપ્રકાશ જોઈએ છે. તેથી તમે આપણે ત્યાં કુંડા, ગ્રોબેગમાં ઉગાડી શકો છો. પારસલી માટે ઓર્ગનિક  મેટર રીચ સોઇલ જોઈએ તેથી ગ્રો બેગમાં ૬.૦ થી ૭.૦ પીએચ વાળું સારી ગુણવત્તાનું પ્રો-હોમ પોટ મિક્સ જોઈએ. પારસલીને નિયમિત પરંતુ ખુબ છીછરું પિયત જોઈએ છે. વધુ પાણી આપવું નહિ. પારસલીની ઘણી જાતો આવે છે પરંતુ જાપાનીઝ કરતા ઇટાલિયન આપણે ત્યાં સારી થાય છે. પારસલી બીજ દ્વારા ઉગાડી શકાય છે. ઓર્ગેનિક બીજ ખરીદવા ૯૮૨૫૨૨૯૯૬૬ પર સંપર્ક કરો. પારસલીના પાનને ટી-કટર અથવા... Read more...
બ્રોકોલી એક સારું સલાડ ગ્રોબેગમાં ક્યારે ઉગાડી શકાય ?
બ્રોકોલી કોબી ગ્રુપની ખુબ જ ઉપયોગી શાકભાજી છે. બ્રોકોલીને ખુબ જ ફળદ્રુપ અને ઉચ્ચ કક્ષાનું કમ્પોસ્ટ ધરાવતી માટી જોઈએ આ માટે તમે સારામાં સારી પોટ મિક્સ લાવો અને તે તમારા કુંડા અથવાતો ગ્રો બેગમાં ભરો અને પછી તેમાં બ્રોકોલીના બીજ ચોપો. બ્રોકોલી માટે ઓર્ગેનિક બીજ લઇ આવો યાદ રાખો કે બ્રોકોલીને બહુ તડકા કરતા શીયાળાની શરૂઆત જેટલું તાપમાન વધુ પસંદ પડે છે. બ્રોકોલી આપણા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. બ્રોકોલી રોજ સલાડમાં ઉપયોગ કરવાથી એન્ટીઓક્સીડંટ  મળે છે. બ્રોકોલી ઉગ્યા પછી તેના છોડ ૪૫ સે.મી.ની દુરી પર લગાડો. બ્રોકલી ચોમાસા પછી કરવાથી... Read more...
મારજોરમ એક ફ્રેંચ હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો
મારજોરમ એક ફ્રેંચ હર્બ છે, જે ઓરેગાનોથી નજીકના સ્વાદ વાળું હર્બ છે. મારજોરમ નો છોડ ૨ ફૂટ ઉંચો થઇ શકે છે. સ્વાદને લીધે ઘણા તેને સ્વીટ મારજોરમ પણ કહે છે. મારજોરમ બીજથી ઉગે છે પરંતુ તેનું બીજ કોટિંગ ખુબ કઠણ હોવાથી ઊગવામાં વધુ સમય લ્યે છે. મારજોરમ કુંડા અને ગ્રો  બેગમાં ઉગાડી શકાય છે., જ્યાં ઉગાડો ત્યાં ઉગે પરંતુ પાણી ભરાય ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે ઓછું પાણી તેને ગમે છે. મારજોરમને રીચ માટી જોઈએ તેથી પોટિંગ મિક્સ ખુબ સારું વાપરવું કે જેમાં રીચ ન્યુટ્રીયન્ટ હોય અને ઓર્ગેનિક હોય. ... Read more...
ફુદીનો એક જાણીતું મેન્થા વર્ગનું હર્બ
ફુદીનો એક જાણીતું મેન્થા વર્ગનું હર્બ છે, આપણા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક ગ્રુપના પ્રત્યેક સભ્યોના ઘેર  ફુદીનો હોવો જોઈએ.  ફુદીનો ખુબ જ સહેલાઇથી ઉગતું હર્બ છે. જેના કટિંગ ઉગે છે, ફુદીનાને મિન્ટ પણ કહેવાય છે.  ફુદીના માટે પોચી અને ફળદ્રુપ માટી જોઈએ. તેથી ગ્રોબેગ માં પોટમિક્સ  સારી ગુણવત્તાનું હળવું- ભરભરૂ વાપરવું. અથવા વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝડ કોકોપીટ ખાસ વાપરવું.  ફુદીનો જેમ જેમ મોટો છોડ થાય તેમ તેમ કાતરથી કટિંગ કરતા રહો તો વધુ ને વધુ વિકસે છે તેથી કટિંગ કરીને પાંદડા સ્ટોર કરો અથવા સુકવણી કરો.  ફુદીનાને ૬.૦ થી ૭.૦... Read more...
કિચન ગાર્ડનનો એક પ્રકાર હર્બલ ગાર્ડન :
ઘર આંગણે એટલે કે રહેણાંક મકાનની આજુબાજુ ખુલ્લી ફાજલ જમીનમાં ફળ અને શાકભાજી પાકોની સાથે ઔષધિય પાકોને ઉછેરવામાં આવે તેને ‘હર્બલ ગાર્ડન’ કહેવામાં આવે છે. ખાસ પ્રચલિત સામાન્ય ઔષધીઓ જેવી કે, તુલસી, ફુદીનો, કુંવારપાઠું, કરીયાતું, અરડુસી તેમજ સુગંધિત પાકો જેવા કે, ગુલાબ, મોગરો, ચંપો, લેમનગ્રાસ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. મુખ્યત્વે વર્ષાયુ કે બહુવર્ષાયુ હર્બલને વાવવામાં આવે છે. Read more...
ઓરેગાનો - યુરોપીયન હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો અને મિન્ટ જેવો સ્વાદ મેળવો
ઓરેગાનો હિબસ્કસ પ્રકારનો કુમળો વર્શાયું છોડ છે. એ મિન્ટ ફેમિલીનો છોડ પણ ગણાય છે. ઓરેગાનો ગરમી સહન કરી શકે છે. તેનો છોડ અઢી ફૂટ ઉંચો અને ૨ ફૂટ જેવો પહોળો થાય છે. ઓરેગાનો ને ૬ થી ૭ પીએચ વાળી જમીન જોઈએ તેથી ગ્રો બેગમાં પોટ મિક્સ વાપરો તેમાં માટે સાથે વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝ કોકોપીટ વાપરો સાથે સીવીડ ખાસ ઉમેરો. ઓરેગનોનું બીજ ૧૦ થી ૧૫ દિવસે ઉગે છે. છોડથી છોડ વચ્ચેની દુરી ૧ ફૂટ અને બે હાર વચ્ચે દોઢ ફૂટનું અંતર પુરતું છે. ૨ થી ૪ છોડ રસોડાની જરૂરિયાત માટે પૂરતા છે.... Read more...
બેઝીલ ઇટાલિયન હર્બ કિચન ગાર્ડનમાં ઉગાડવા શું કરવું ?
બેસિલ બીજ દ્વારા કિચન ગાર્ડનમાં રોજની જરૂરીયાત માટે બેસિલ વાવી શકાય છે. બેઝીલને સ્વીટ બેઝીલ પણ કહે છે. ૬ થી ૮ કલાકમાં સૂર્ય પ્રકાશ મળતો હોય ત્યાં ગ્રો બેગમાં બેઝીલ વાવી શકાય છે. બેઝીલ ભેજ જાળવી શકે તે માટે માટીમાં વર્મીકમ્પોસ્ટ અને કોકોપીટ સાથે સીવીડ અને પોષક તત્વો ઉમેરો. બેઝીલને ૫.૫ થી ૭.૫ પીએચ વાળી જમીન માફક આવે છે. બે છોડ વચ્ચે ૧૨ ઇંચનું અંતર રાખો તમારા રસોડાની જરૂરીયાત મુજબ પ્લાન્ટનું વાવેતર કુંડા અથવા ગ્રોબેગમાં કરો ઘાટા બીજ ઉગ્યા હોય તેને ઉપાડીને બીજે ચોપો. બેઝીલની બાજુમાં ટમેટા અને મરચી હશે... Read more...
ઓરેગાનો અને મારજોરમ નું બીજ ક્યાંથી મળશે ?
આ બંને હર્બ છે, ઓરેગાનો અને મારજોરમ એક જ કુળનાં  છોડ છે. મારજોરમ થોડા સ્વીટ હોય છે . ઓરેગાનોની સુકવણી કરીને વાપરવાથી વધુ સારી ફ્લેવર આવે છે. બંને ઘર આંગણે ગ્રો બેગમાં પોટિંગ મિક્ષ સાથે ઉગાડી શકાય તમને રસોઈની નવી નવી ફ્લેવરમાં રસ હોય તો જરૂર ઉગાડો. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 9825229766 Read more...
ઓરેગાનો હર્બ - OREGANO કિચન ગાર્ડનમાં ઉગાડો
ઓરેગાનો એક ગ્રીક અને ઇટાલિયન હર્બ છે જેની અજમા જેવી સુગંધને લીધે આજે પાસ્તા,પિત્ઝા વગેરે ઉપર ટોપિંગ કરવા ખુબજ વપરાય છે , કુંડ માં વાવો કે ગ્રો બેગ માં કે પછી ક્યારામાં તમારા કિચન માં ઉપયોગી ઓરેગાનો જરૂર તમારે તમારા પ્રો હોમ ગાર્ડન માં વાવી શકો કિચન ગાર્ડન પેક બીજ મેળવવા 9825229766  વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો  Read more...
રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી હવે ફેસબુક અને ટેલિગ્રામ ઉપર પણ ઉપલબ્ધ
આપણા રાજકોટ કિચન ગાર્ડન ક્લબના મિત્રો માટે આપણે રોજ આપણા રસોડાના ઉપયોગ માં આવતી ઘર આંગણે ઉગાડી શકાતી હર્બની વાતો કરીશું તમે પણ જો ઘર આંગણે તમારા બગીચામાં કુંડામાં, ગ્રો બેગમાં કે લાકડાના ખોખામાં ફળદ્રુપ માટીમાં ઉગાડીને રોજે રોજના વપરાશ માટે કે ઈટાલીયન, મેક્સિકન, યુરોપીયન ડીશના ગાર્નિશિંગ  માટે ઉપયોગ કરો અને ઓર્ગેનિક બીજ દ્વારા ઓર્ગેનિક હર્બ જાતે ઉગાડો જાતે ખાવ. વધુ વિગત માટે વાચતા રહો. રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક https://www.facebook.com/RajkotKitchen  Read more...
સેજ (SAGE) એક પેરેનિયલ હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો
સેજ એક પેરેનિયલ  હર્બ છે. સેજ નો ઉપયોગ પોલ્ટ્રી ડીશમાં ખાસ થાય છે. પરંતુ વેજીટેરીયન પણ ઉપયોગ કરે છે. સેજ માટે સારા નીતાર વાળી માટી જોઈએ તેથી કુંડાને બદલે ગ્રો... Read more...