વેલા ચડાવવા ખુબ જ જરૂરી છે તે માટે તમે કબુતરની નેટ અથવા ફિશિંગ નેટ બઝારમાં ખુબ જ સસ્તી મળે છે તેનો ઉપયોગ કરી શકો. લાકડા અથવા બામ્બુને ખોડી તેમાં દોરી બાંધીને મંડપ પણ બનાવી શકો. સ્ટેકીંગ નેટ પણ બઝારમાં દોઢ મીટરના પન્નામા 10 મીટર મળે છે તે પણ ઉપયોગ કરીને દૂધી , કારેલા , ટીંડા , ગલકા , ઘીસોડાં , કાકડી , ટીંડોરા વગેરે ચડાવીને બધા ફળો એકધારા ગ્રીન અને આકર્ષક મેળવી શકાય છે , વેળા ઉપર ચડેલા હોય તો વીણવા પણ સહેલા પડે છે . સ્ટેકીંગ નેટ માટે પટેલ એગ્રો...
Read more...
વેલા વાળા પાકો પણ હોમ ગાર્ડન માં વાવી શકાય છે. દુધી કારેલા, ઘીસોડા, ગલકા, કાકડી અને તરબૂચ જેવા વેલાવાળા પાકો હોમ ગાર્ડનમાં વાવીએ તો તેનું સ્ટેકીંગ કરવું જરૂરી છે. સ્ટેકીંગ એટલે વેલાને આધાર આપવો અથવા વેલાને ચડાવવા. વેલાવાળા પાકોના વેલા જમીન પર રહે તો તેનું ફળ જમીનને અડતું હોય ત્યાં સૂર્ય પ્રકાશ પુરતો મળતો નથી તેથી તે જગ્યાએ ફળ પીળું રહે છે. વેલાવાળા પાકો દીવાલની નજીક વાવો જેથી સ્ટેકીંગ કરવું સરળ પડશે તમારા હોમ ગાર્ડનમાં વેલાવાળા પાકો કમ્પાઉન્ડ વોલ પાસે વાવી ને વેલા ચડાવવા માટે બામ્બુ, લાકડી, તાર, દોરી, વગેરેની...
Read more...