વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બને ? વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા સમજો તો સમજાય કે બજારમાં 20 રૂપિયે કિલો વેંચતા વર્મીકમ્પોસ્ટ કેવા હોય ? ચાલો સમજીયે અળસિયાની કમાલ ને ! અળસિયા નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. પુખ્ત અળસિયા દર પંદર થી વીસ દિવસે સમુહમાં ઈંડા મુકે છે. જેને ʻકકુનʼ કહે છે. જેમાંથી બચ્ચા તૈયાર થાય છે. અળસિયાને ઊંઘ કે આરામ નથી. જન્મે ત્યારથી સતત માટી/ સેન્દ્રિય પદાર્થ ખાય છે. દરેક અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢ થી બે ગણી માટી ખાય છે. અને હગાર બહાર કાઢે છે. આ...
Read more...
ચોમાસામાં ઘરઆંગણે કુંડામાં શાકભાજી ઉગાડવા એક ખુબ સારી વાત છે ત્યારે જે કુંડા, ગ્રો બેગ કે કન્ટેઈનરમાં માટી લાવ્યા છીએ તેને વધુ ફળદ્રુપ બનાવવા સીવીડ, પોષકતત્વો નાખવા જોઈએ. સેન્દ્રીય તત્વો, ગાયનું સડેલું ખાતર, સુકો પોદળો નાખી શકીએ. પરંતુ કુદરતનું સર્જન અને જમીનને ખેડનાર અળશિયા એટલે કે અર્થવર્મ દ્વારા તૈયાર થયેલું વર્મીકમ્પોસ્ટ દર ત્રણ મહીને કુંડા, ગ્રો બેગ કે કન્ટેઈનરમાં થોડો ગોડકામ કરીને પ્યોર વર્મીકમ્પોસ્ટ ખોબો ખોબો વાપરવું જોઈએ. આપણા રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના મિત્રો માટે ખાસ રીતે તૈયાર કરાવેલું વર્મીકમ્પોસ્ટ મેળવવા ફોન કરી પૂછી શકો છો. 9825229966
Read more...