My Organic Garden Blog

બીટ ની ભાજી અને. લાલચટાક બીટ એટલે સારો સલાડ
બીટ એક જમીનમાં ઉગતું શાકભાજી , સલાડ માટે બેસ્ટ શાકભાજી છે. બીટ કિચન ગાર્ડનમાં ગ્રો બેગમાં ઉગાડવું સહેલું છે. બીટમાં રહેલા પોષક તત્વોને લીધે નિયમિત સલાડ ડીશમાં તેનો ઉમેરો કરવો જોઈએ. બીટનું વાવેતર બીજ દ્વારા થાય છે. બીટનું ઓર્ગેનિક બીજ પટેલ એગ્રો રાજકોટ થી મળી જશે બહારગામથી મંગાવનારે ભારત પે દ્વારા પેમેન્ટ કરીને કુરિયરથી પણ મંગાવી શકે છે. બીટ ગાર્ડન વેરાઈટી વાવ્યા પછી તેનો લાલ બલ્બ જમીનમાં મોટો થાય ત્યાં સુધી બીટના પાનનો ભાજી તરીકે પાલક સાથે મિક્ષ કરીને ભાજી બનાવી શકાય છે. તેથી બે ઉપયોગી થઇ શકે છે. બીટ જમીનમાં થતું હોવાથી... Read more...