My Organic Garden Blog

પ્રો હોમ ગાર્ડનમાં માટી કઈ વાપરવી ?
માટીએ આપણા છોડનો આધાર છે જે છોડને ટેકો આપે છે અને મૂળને વિકસિત થવામાં મદદ કરે છે. માટી ફળદ્રુપ જોઈએ, ખેતરાઉ માટી ખુબ સારી, કાળી ચીકણી માટીને બદલે લાલ માટીમાં પોરોસીટી વધુ હોય છે તેનો ઉપયોગ કરી શકાય.માટીને વધુ સારી બનાવવા માટે કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતર, સી-વીડ, પોષક તત્વો અને જૈવિક બાયો ફર્ટીલાઈઝર નાખવું જોઈએ. માટીમાં સત્વ હશે, પોષણથી ભરપુર હશે તો છોડ વધુ સારા થશે તે યાદ રાખજો. એટલે ગ્રો બેગમાં પોટમિક્સ ખુબજ અગત્યનું છે. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનકોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો... Read more...
માટી જમીન જીવતી હોય છે એનો મતલબ શું ?
જમીનની માઈક્રોબાયોલોજી અને બાયો કેમિસ્ટ્રી સમજીએ તો સમજાય કે જમીન એક વરદાન છે. જમીનમાં અસંખ્ય માઈક્રો ઓર્ગેનીઝ્મ જે શુક્ષ્મ જીવંત હોય છે. અળસિયા, બેક્ટેરિયા, ફંજાઈ, પ્રોટોઝુઆ, નેમેટોડ અને માઈક્રો ઓર્ગેનીઝ્મ હોય છે. આ શુક્ષ્મ જીવો જમીનને જીવતી રાખે છે. અને છોડ ને વિકાસ કરવામાં મદદ કરે છે. તેના લીધે જ આપણી જમીનમાંથી અન્ન , ફળો વગેરે પેદા થાય છે. આ કુદરત ની ભેટનો આભાર. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં... Read more...
કુદરતની ભેટ માટી- જમીનમાં શુક્ષ્મ જીવો કેટલા હોતા હશે ?
૧ ગ્રામ માટીમાં અસંખ્ય ઉપયોગી બેક્ટેરિયા હોય છે. દા.ત. ૧ ગ્રામ માટીમાં અંદાજે ૧૦૦ મીલીયન બેક્ટેરિયા ૧૦૦ હજાર ફંગસ, એક હજાર જેવી લીલ આલ્ગી વગેરે હોય છે અને આ ઉપયોગી માઈક્રો ઓર્ગેનીઝ્મ છે તે કુદરતની અનમોલ ભેટ છે. એટલેતો કહેવાય છે કે જમીન જીવતી છે . વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  Read more...
કુંડામાં માટી ઉપર સફેદ છારી બાજે છે કેમ ?
આપણે જયારે ઘર આંગણા માં શાકભાજી કે ફૂલો વાવતા  હોઈએ ત્યારે તમારો આ પ્રશ્ના બદલ આભાર  કુંડની માટી ઉપર  સફેદ છરી બાજે છે . તેનું કારણ જમીન છે અથવા તમે જે પાણી વાપરો  છો તેમાં  ક્ષાર છે આવી માટીમાં એટલે કે આવી માટીને સલાઈન સોઇલ કહેવાય , મીઠું છાટ્યું હોય તેવું થઇ જાય,  કુંડની માટી માં તમે વર્મી કમ્પોસ્ટ નાખતા રહો અથવા અમૃત જલ, જીવામૃત આપો , આ કેમ બનાવવું તે આપણા બ્લોગ ઉપર મળી જશે  .જીપ્સમ પણ કુંડામાં 4-5 ચમચી મહિને આપી શકાય . સાચો રસ્તો છે કે કુંડા ભરવા... Read more...