My Organic Garden Blog

ગ્રો બેગ ને ડ્રિપ થી પાણી આપી શકાય ?
ગ્રો બેગ ને ડ્રિપ થી પાણી આપી શકાય ?ચોક્કસ , દરેક છોડ ને સમયસર પિયત આપવું ખુબજ જરૂરી છે તેમાં ઇઝરાયેલ ની આધુનિક પદ્ધતિ દ્વારા ડ્રિપ ફિટ કરાવીએ તો આપડે બગીચાને નિશ્ચિત  સમયે , નિશ્ચિત મુદત માટે પાણી આપી શકીયે , દરેક ગ્રો બેગ માં આપે વિવિધ શાકભાજી ઉગાડ્યા છે ત્યારે કોઈ છોડ ને વધુ તો કોઈ છોડ ને ઓછું પાણીની  જરૂર છે તેના આયોજન માં ડ્રિપ ખુબજ ઉપયોગી થશે આપને 16 મિમિ ની લેટ્રાલ ટ્યુબ , કનેક્ટર , ડિસ્ટ્રીબ્યુટ ટ્યુબ અને 2 લીટર પ્રતિ કલાક વાળા ડ્રિપર ની જરૂર પડશે અંદાજે આ... Read more...
બગીચાના કુંડ કે ગ્રો બેગ માં સેલ્ફ વોટરિંગ કરવું હોય તો આઈડિયા બતાવો -1
ખેતી માં પાક ને પાણી પાવા માટે અલગ અલગ પદ્ધતિ જેવી કે ધોરીયા ક્યારા પદ્ધતિ , ફુવારા પદ્ધતિ , ટીપા પિયત પદ્ધતિ અને માટી માં પાણી સચવાય રહે તેની ઝેબા પદ્ધતિ હોય છે ;ઘરઆંગણે ની કુંડ કે ગ્રો બેગ માં પિયત આપવા આપણે પાઇપ દ્વારા કે ડોલ દ્વારા આપીયે છીએ , ટીપા પિયત પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક ગ્રોબેગ ને ટીપે ટીપે આપવા પદ્ધતિ લગાડી શકીયે , એક માળ ની ટાંકી ; માંથી ફિલ્ટર લગાડેલ ડ્રિપ ટ્યુબ દ્વારા આપી શકાય , આ ડ્રિપ ટ્યૂબ જાતે અથવા પ્લમ્બર દ્વારા... Read more...
શાકભાજી ગ્રોબેગમાં વાવ્યા હોઈ તો પાણી ક્યારે આપવું ?
શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે, યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ ,  શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી. Read more...