My Organic Garden Blog

ટેરેસ ગાર્ડનિંગના ફાયદા
શહેરના ખેડૂતો પોતાનો ખોરાક જાતે પકવવા રૂફટોપ ગાર્ડનિંગ, વર્ટિક્લ ફામિંગ, કન્ટેનર ગાર્ડનિંગ, હાઈડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ તરફ વળ્યા છે. છોડ અને વૃક્ષો ગરમીને શોષી લેતા હોવાથી વાયુ પ્રદૂષકોને શોષી લઈ હવાને... Read more...
કન્ટેનર ગાર્ડનીંગ (Container Gardening):
કન્ટેનર ગાર્ડનીંગ એ છોડ ને જમીનમાં રોપવાને બદલે ફક્ત કન્ટેનરમાં જ ઉગાડવાની પદ્ધતિ છે.  કન્ટેનર ગાર્ડનીંગ શહેરોમાં રહેતા લોકોને મર્યાદિત જગ્યામાં વાવણી માટેનો વિકલ્પ પૂરો પાડે છે.  કન્ટેનરની સરળતાથી ઉપલબ્ધતાને કારણે આ પદ્ધતિ શહેરી વિસ્તારોમાં વધુ લોકપ્રિય બની છે. પાકોના ઉછેર માટે વિવિધ પ્રકારના કૂંડા તેમજ કન્ટેનર વાપરી શકાય છે. વિવિધ પ્રકારની ના પાત્રો જેમ કે સિમેન્ટ, માટી, પ્લાસ્ટિક, લાકડાના વાસણ અથવા બેરલ, ક્ષતિગ્રસ્ત ડોલ, લટકતી ટોપલી વગેરે સરળતાથી મળી શકે છે. સૌથી સારો રસ્તો ગ્રોબેગમાં ઉગાડવાનો છે  ટેરેસ ગાર્ડનીંગ માટે વિવિધ પ્રકારના માધ્યમો જેમ કે, માટી, પર્લાઇટ, કોકોપીટ, વર્મિક્યુલાઇટ,... Read more...
આજકાલ પ્રખ્યાત શાકભાજી ઉગાડવાની કઈ કઈ પદ્ધતિ છે ?
કિચન ગાર્ડન : ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજી અને ફળો ઉગાડવાની પધ્ધતિ બાલ્કની ગાર્ડન : બહુમાળી મકાનમાં અગાશી કે ઝરૂખામાં ફળ, શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પધ્ધતી વર્ટીકલ ગાર્ડન જમીન સિવાયના... Read more...
કિચન ગાર્ડનમાં કઈ વાતો મહત્વની છે જે સામાન્ય રીતે ભૂલ થાય છે ?
કિચન ગાર્ડન ની શરૂઆત  કરનાર માટે ખુબ જ અગત્યની વાત હોય તો તે છે પોતાની રૂચી, પોતે રસ લેવાના હોય તો કિચન ગાર્ડનીંગ કરવું જોઈએ. આ એક હોબી ,  શોખ છે અને જેના અનેક લાભ છે. કિચન ગાર્ડનીંગ માં સૌથી અગત્યની  ૪ વાતો છે પહેલી ૪ થી ૬ કલાક સુર્ય પ્રકાશ આવે તેવી જગ્યાની પસંદગી,ઉનાળામાં બહુ તડકો હોય તો ગ્રીન નેટ નો પ્રયોગ કરો  બીજું પાણી ની સગવડતા, ત્રીજું પોષક તત્વોથી ભરપુર પોટ-મિક્ષ કે જેમાં ફળદ્રુપ માટી, સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટ, સી-વીડ, ઉપયોગી પોષક તત્વો વગેરેનું મિશ્રણ વાપરવું જોઈએ અને ચોથું છોડનું સંરક્ષણ અને પોષક... Read more...
ઘર આંગણે શાકભાજી ટેરેસ ગાર્ડન કઈ જગ્યાએ કરવું ?
આંગણે લીલાછમ શાકભાજી વાવવા છે પક્ષીઓના મીઠા ટહુકા સાંભાળવા છે અને ઘરની ફરતે શેરીમાં લીલા છમ વૃક્ષો વાવવા છે. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે આપણે આંગણામાં શાકભાજી ઉગાડવા હોય તો તેના માટે થોડો વિચાર કરીએ. ફળીયામાં ક્યા સ્થળે સવારથી સાંજ સુધીનો સીધો તડકો આવતો હોય તેવી જગ્યા શાકભાજી ઉગાડવા માટે પસંદ કરી શકાય. જયા છાયો આવતો હોય ત્યાં શાકભાજીનો વિકાસ થતો નથી ક્રોટોન જેવા શોભા ના છોડ  વાવી શકાય. શહેરમાં બાજુ બાજુમાં મકાનો હોય, ફળીયુ નાનું હોય અને પુરતો સૂર્ય પ્રકાશ મળતો નવા હોય તો મકાનની છત ઉપર એટલે... Read more...
ટેરેસ ગાર્ડન એ શહેરી ખેતીની માટેનો એક ઉત્તમ વિકલ્પ છે
જે પોષણ અને શહેરી ઉધ્યાનો વિકસાવવામાં ફાળો આપવા, શહેરી ગરમીની અસરમાં ઘટાડો કરવા પરીવહન ખર્ચ ઘટાડવા તેમજ લાંબી અન્ન પરીવહન સાંકળોમાંથી થતો બગાડ ઘટાડવા વગેરે જેવા સંભવિત લાભો સાથે શહેરના રહેવાસીઓને અન્ન અને રોજગારી પૂરી પાડે છે.જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટ આપણે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી પણ આ સેવા આપી રહ્યું છે . તમે પણ એમાં રસ ધારાવાઓ છો તે બદલ rkgc આપનો આભાર મને છે .  ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966 Read more...
ટેરેસ ગાર્ડન શાકભાજી ઉગાડવા શું કરવું ?
ટેરેસ ગાર્ડન અથવાતો અર્બન ફાર્મિંગ આજના યુગની માંગ છે , અગાસીમાં તડકો છે કે છાંયડો છે તે જોઇને તે પ્રમાણે ટેરેસ ગાર્ડન કરી શકાય .  પ્લાસ્ટિકના મોટા કુંડા કે પીપમાં વેલ , મોટા છોડ કે પપૈયા જેવા ઝાડ પણ ઉગાડી શકાય અથવા  લતા વેલ ઉગાડીને  મંડપ પણ અગાશીમાં થઇ શકે છે.  એક વાત ખાસ નોંધી લો કે જો તમે ટેરેસ ગાર્ડન કરો છો તો ધાબાને વોટર પ્રુફીંગ ટ્રીટમેન્ટ ખાસ આપી દેજો  કારણ કે દરેક કુંડા  માંથી વધારાનું પાણી તમારી ટેરેસ માં પડશે . આ બધી વ્યવસ્થામાં વધારાનું પાણી નીતરી જાય તેવી વ્યવસ્થા પણ કરવી... Read more...
ટેરેસ ગાર્ડનનું આયોજન ચોમાસા પહેલા વિચારી રાખો આ વાંચો
  જ્યાં છોડવા રાખવા છે તે ટેરેસ (છત) જરૂરી વજનને સહન કરવા માટે પૂરતું મજબૂત તેમજ જળ અવરોધક માધ્યમ ધરાવતું હોવું જોઈએ. આ ઉપરાંત વધારાના પાણીના સંપૂર્ણ નિકાલ માટે ચારે બાજુથી પૂરતો ઢાળ અને પૂરતા પ્રમાણમાં છિદ્રો હોવા જોઈએ. સપાણીનો પૂરવઠો અથવા છતની ટોચ પર પાણીની ટાંકીની સુવિધા હોવી જોઈએ. પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે અને છોડની સારી વૃદ્ધિ માટે ટપકસિંચાઈ પદ્ધતિને અનુસરવું. ઉનાળામાં છતને શેડનેટથી ઢાંકવું . પાકની પ્રકશસંશ્લેષણ માટેની જરૂરિયાત પૂરી પાડવા , ટેરેસ ગાર્ડનને ૬-૮ કલાક જેટલી સૂર્યપ્રકાશની જરૂરિયાત રહે છે. જેથી, બીજી ઇમારતોનો છાંયડો ટેરેસ ગાર્ડન પર... Read more...
ટેરેસ ગાર્ડનીંગ પર્યાવરણીય સમસ્યાઓના નિવારણનો એક ટકાઉ ઉપાય
આજે વિશ્વમાં તાજા ખોરાકની પ્રાપ્યતા, જૈવ વિવિધતામાં ઘટાડો, શહેરી કચરાનો નિકાલ, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ, જંતુનાશક દવાના ઉપયોગથી થતા સ્વાથ્યના જોખમો, કુપોષણ, સતત વસ્તી વધારો જેવી અનેક વૈશ્વિક ચિંતાઓથી ઘેરાયેલ છે. હરિયાળી ક્રાંતિથી દેશે ઉપલબ્ધ ખેતીલાયક જમીનમાં ખાદ્ય સુરક્ષા હાંસલ કરી છે. પરંતુ, હવે પોષણ સુરક્ષા વિશે વિચારવાનો સમય આવી ગયો છે. દેશમાં થઇ રહેલા ઝડપી શહેરીકરણથી વિવિધ કુદરતી સંસાધનો પર ભારે દબાણ સર્જાયું છે. જેને કારણે શહેરોમાં સ્થાનિક પર્યાવરણીય સમસ્યાઓ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની સમસ્યાઓ સર્જાયી છે. તાજેતરમાં ટેરેસ ગાર્ડનનો વિચાર ઝડપથી વિકસિત થઇ રહ્યો છે ટેરેસ ગાર્ડનીંગ ખાઘસુરક્ષા, કુપોષણ... Read more...