અંગ્રેજી નામ : Turnip વૈજ્ઞાનિક નામ : Brassica rapa subs, rapa વતન : Middle & Enstern Asia કુળ : Brassicacone ઉપયોગિતા ટરનીપનાં મૂળમાં વધુ પ્રમાણમાં ચરબી અને ફાઈબર હોય છે. આ ઉપરાંત એમાં વિટામિન બી, વિટામિન-સી,મેંગેનીઝ, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપર હોય છે. ટરનીપ ઔષધિય રીતે પણ ખૂબ ઉપયોગી છે. ટરનીપમાં વધુ માત્રામાં એન્ટિઓકિસડન્ટસ અને પોલિકેમીકલ હોય છે કે જે કેન્સર જેવી ગંભીર બિમારીને પણ કાબુમાં લાવી શકે છે. આ ઉપરાંત અથાણાં, સૂપ, કરી, વગેરે બનાવટો બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.ટરનીપમાં વતા ઓછા પ્રમાણમાં પેકિટન પણ હોય છે તેથી...
Read more...