My Organic Garden Blog

કિચન ગાર્ડન માં સફેદ જીવાત આવી જાય છે શું કરવું ?
શાકભાજીની વાવેતર કરો તો છોડ તંદુરસ્ત રહે તે માટે તેને પોષણ પુરતું મળવું જોઈએ. એટલે કુંડાની સાઈઝ થોડી મોટી રાખો વેલાવાળા પાક માટે ખાસ,  નિયમિત તેની કેર કરો દર રવિવારે પાક રક્ષણ  દિવસ તરીકે સેવા આપો છોડને જીવાતોથી બચાવવા 1500 ppm નીમ સાથે ચપટી ડીટર્જન્ટ નાખીને પાંદડા ઉપર અને નીચે સ્પ્રે કરો. મીલીબગ નું નિયંત્રણ ખાસ કરો , વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ  કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  વધુ વિગત 9825229766 Read more...
મિલીબગ મુખ્યત્વે કયા છોડ માં વધુ લાગે છે?
મીલીબગ નામની હઠીલી જીવાત જાસુદ, કરેણ, ચંપો, ટમેટા, મરચા, રીંગણા વગેરે છોડ ઉપર ખાસ જોવા મળે છે તેના નિયંત્રણ માટે તેના શરીરની ફરતે આવેલું રેશમી સફેદ આવરણ દૂર કરવામાં આવે તો ફાયદો થાય છે એટલે જ નિમ અથવા કોઈ પણ જંતુનશક સાથે ડિટર્જન્ટ પાવડર છાંટવામાં આવે તો લાભ થાય છે Read more...
મિલીબગને રોકવાનો કયો રસ્તો છે ?
મિલીબગને ઓળખો સફેદ રુંવાટી ધરાવતા નાના કીટક કે જે  સફેદ ફૂગ જેવા દેખાય છે તે છોડની ટોચની ટોચ ઉપરની જગ્યાએ એકઠા થયેલા દેખાય છે મિલીબગ થડ દ્વારા ઉપર ચડે છે તેથી થડ ફરતે પ્લાસ્ટિક ટ્રેપ લગાડીને ઉપર ગ્રીસ લગાડી દેવામાં આવે તો મીલીબગ ઝાડ ઉપર કે છોડ ઉપર ચડી શકતા નથી , એટલું ધ્યાન રાખોકે જે પ્લાંટમાં આવી ટેપ લગાડી તેની કોઈ ડાળી બીજા ઝાડ સાથે કે દીવાલને ટચ ના થવી જોઈએ . કુંડા કે ગ્રોબેગ ને છુટા છુટા રાખો . મીલીબગ થોડા હોયતો ચીપિયાથી વીણી લ્યો અથવા જે ડાળીમાં ટોચ ઉપર ભેગા... Read more...
સફેદ જીવાત મીલીબગ માટે શું કરું ?
ચોમાસુ બેસે એટલે જાસુદ, ચંપો, લીમડો અને બીજા શાકભાજીમાં આ સફેદ જીવાતનો ઉપદ્રવ શરુ થાય વરસાદ આવે પછી તેના સેંકડો  ક્રાઉલર - બચ્ચા જમીનમાંથી ઝાડના થડ દ્વારા ચડીને ટોચની કૂણી ડાળીઓમાં રસ ચૂસે અને તેની હગાર સુગરી હોવાથી કીડીઓ પણ ત્યાં આવે અને તે તેને ખેંચી જાય તો તે એક છોડ થી બીજા છોડ પર સ્થાળાંતર થાય છે  , આ ફૂગ નથી આ ખુબ નુકશાનકારક જીવાત છે તેને મીલીબગ કહે છે . કંટ્રોલ કેમ કરવો  આમતો હઠીલી જીવાત  જંતુનાશક દ્વારા કંટ્રોલ સહેલ્લો બને પરંતુ આપણે જંતુનાશકનો ઉપયોગ નહિ કરીયે શું કરવું ?᐀ જો... Read more...
કિચન ગાર્ડનમાં મીલીબગનો ઉપદ્રવ ઘટાડે લીંબુનો રસ
આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ ત્યાંથી... Read more...
કિચન ગાર્ડનમાં મીલીબગનો ઉપદ્રવ ઘટાડે લીંબુનો રસ
આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ... Read more...
ઉપર કીડીઓ બહુ આંટા મારે છે, શું કીડી છોડને નુકશાન કરશે ?
મારા છોડવાઓ ઉપર કીડીઓ બહુ આંટા મારે છે,તમાર છોડ ઉપર કીડીઓ છે તેનો મતલબ કે તમારા છોડમાં મીલીબગ અથવા મોલોમશી નામની જીવાત નો ઉપદ્રવ છે કારણ કે આ જીવાતની હગાર સુગરી  હોય છે તેથી કીડી આવે છે અને આ કીડી મીલીબગને એક છોડ થી બીજા છોડ ઉપર પણ લઇ જઈ શકે તેથી ઝડપથી મીલીબગ અને મોલોનું નિયંત્રણ નીમ 1500 પીપીએમ નું દ્રાવણ સાથે ડિટર્જન્ટ નો  છાંટીને કરો. વધુ વિગત માટે કોમ્યુનિટીના વોટ્સએપ ગ્રુપમાં લખો 9825229966 Read more...
હવે મીલીબગ જોવા મળશે તેના નિયંત્રણ માટે આટલું કરો
ગરમીની શરૂઆત થઇ છે મિલીબગ નામની સફેદ ફૂગ જેવી ચુસીયા જીવાત જોવા મળી રહી છે તેને બની શકે તો વીણીને કચરા માં નાખવી અથવા ટોચની ડાળીમાં વધુ હોય છે તે ડૂંખ કાપીને  કચરામાં નાખવી જરૂર પડે તો નીમ સાથે ડિટર્જન્ટ અથવા લિક્વિડ સોપ, એપલ સીડર, વિનેગર, ખાસ પ્રકારની જંતુનાશક  માટીનો છંટકાવ, લીંબુ અથવા મીન્ટનું દ્રાવણ વગેરે માંથી  કોઈ પણ એક સાથે ડિટર્જન્ટ સાથે ઉપયોગ ખાસ કરવો. જો કંટ્રોલ ન થાય તો રોગર સાથે ડિટર્જન્ટનો સ્પ્રે કરવો. વધુ વિગત માટે  9825229766 Read more...