\ અંગ્રેજી નામ : Kale વૈજ્ઞાનિક નામ : brassica oleracea L વતન : Europe કુળ : Brassicnce શિયાળું શાકભાજીમાં ખૂબ જ ઓછો જાણીતો આ પાક ભારતમાં છુટો છવાયો વવાતો હોય છે, આ પાક કેબેજ કૂળનો છે. પરંતુ કેબેજ જેવી ગાંઠ થતી નથી તેના પાનનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોષણ મૂલ્ય: પાણી ૮૫ ટકા કેલેરીશક્તિ ૧૪૯ k cal પ્રોટીન ૬.૪ ટકા ચરબી ...
Read more...