My Organic Garden Blog

બીટ ની ભાજી અને. લાલચટાક બીટ એટલે સારો સલાડ
બીટ એક જમીનમાં ઉગતું શાકભાજી , સલાડ માટે બેસ્ટ શાકભાજી છે. બીટ કિચન ગાર્ડનમાં ગ્રો બેગમાં ઉગાડવું સહેલું છે. બીટમાં રહેલા પોષક તત્વોને લીધે નિયમિત સલાડ ડીશમાં તેનો ઉમેરો કરવો જોઈએ. બીટનું વાવેતર બીજ દ્વારા થાય છે. બીટનું ઓર્ગેનિક બીજ પટેલ એગ્રો રાજકોટ થી મળી જશે બહારગામથી મંગાવનારે ભારત પે દ્વારા પેમેન્ટ કરીને કુરિયરથી પણ મંગાવી શકે છે. બીટ ગાર્ડન વેરાઈટી વાવ્યા પછી તેનો લાલ બલ્બ જમીનમાં મોટો થાય ત્યાં સુધી બીટના પાનનો ભાજી તરીકે પાલક સાથે મિક્ષ કરીને ભાજી બનાવી શકાય છે. તેથી બે ઉપયોગી થઇ શકે છે. બીટ જમીનમાં થતું હોવાથી... Read more...
મારે મારા કિચન ગાર્ડન માં મૂળા અને ગાજર કરી શકાય ? બીજ ક્યાંથી મળે ?
મૂળા , ગાજર , બીટ , ડુંગળી , લસણ વગેરે આપણે આપણા કિચન ગાર્ડન માં જરૂર ઉગાડી શકીયે , તમારી પાસે ગ્રો બેગ હોઈ તો ગ્રો બેગ માં પણ આ શાકભાજી ઉગાડી શકો , આ માટે ઓર્ગનિક બીજ તમારી નજીકની ગાર્ડન શોપ પટેલ એગ્રો માંથી  9825229766 માંથી લઇ શકો , લસણ માટે તમારા ઘરમાં રહેલું સારું લસણ ફોલી ને સીધી કળી વાવી શકો તે માટે બીજ લેવાની જરૂર નથી . Read more...
રાજકોટ કિચન ગાર્ડનિંગ માં કંદમૂળ પાકની માહિતી
કંદમૂળવાળા શાકભાજી (ગાજર, બીટ, મૂળા, ડુંગળી,શક્કરિયા,રતાળુ ) વાવવાના હોય તેટલી જમીનમાં થોડી રેતી મિકસ કરી દેવી અથવા સેન્દ્રિય ખાતર વધારે પ્રમાણમાં ભેળવવું. જેથી તેને ઉગવામા સરળતા રહે અને તે સારી રીતે ઉગી શકે. અળવીને ઉનાળા તથા ચોમાસા એમ બન્ને ૠતુમાં જે જગ્યામા ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતું હોય તેવી જગ્યાએ વાવવી.  સાથે બીજા પાકો વિષે નોંધો કે ગુવાર એક ફૂટ ઉંચાઈ પછી પીન્ચીગ કરવું. રીંગણ અને પપૈયામા પાણી ઓછું આપવું અને પાણીની ખેચ આપ્યા બાદ પાણી આપવું. રીંગણની જાત ઓછા બીજ હોય એવી પસંદ કરવી. આદુ, હળદર અને સુરણ પણ... Read more...
મારી ગ્રો બેગ માં ડુંગળી અને લસણ ઉગાડવા છે શક્ય છે ?
ડુંગળી અને લસણ ચોક્કસ ગ્રો બેગ માં કરી શકું, ડુંગળી નું બીજ વૉવો અથવા કાંજી એટલેકે નાના રોપ વાવી શકો, લસણ: તમારી પાસે ઘરે છે તે કળી વાવી શકો ડુંગળીઃ પુર્ણ અવસ્થાએ પાંદડા પીળા પડી સુકાવા માંડે પછી કાઢવી , કાઢી લીધા બાદ પથી ૬ દિવસ છાંયડે ખુલ્લામાં રાખવી . લસણઃ પાંદડાની ટોચ પીળી પડી સુકાવા માડે ત્યારે કાઢવું, લસણના કળી કાઢી લીધા બાદ ૩ દિવસ છાંયડે ખુલ્લામા રાખવા. Read more...