My Organic Garden Blog

લેટ્યૂસ ના પાંદડા બેસ્ટ સલાડ એક ગ્રોબેગમાં ઉગાડો અને સેલડ નો આનંદ લો
અંગ્રેજી નામ : Lettuce વૈજ્ઞાનિક નામ  Latuce sativa L. વતન : Mediterraneam કુળ : Composite આ એક અગત્યનો લીફી વેજીટેબલ પાક છે. આપણે ત્યાં પાંદડાવાળી શાકભાજી સલાડ તરીકે તાંજલીયો , મેથી... Read more...
પાલખ સ્પીનીચ વાવો અને સેલડને રસદાર બનાવો
પાંદડાવાળી શાકભાજીમાં પાલખ મોખરાનું સ્થાન ધરાવે છે. પાલખના પાન તથા પાનની કુમળી દાંડી શાકભાજી તરીકે વપરાય છે. તેમજ સુપ, ભજીયાં, સલાડ તેમજ મૂલ્ય વર્ધનમાં સુવણી કરી ઉપયોગ કરાય છે. આયુર્વેદની દ્રષ્ટીએ પાલખ રકતપિત, કફ, મદ, શ્વાસ તથા વિષદોષના નાશ કરે છે. પાલખના ઔષધિય ગુણો પણ ઘણા છે. દુનિયાના ઘણા દેશોમાં પાલખનું વાવેતર થાય છે. ગુજરાત સહિત ભારતના તમામ રાજયોમાં પાલખ નું વાવેતર જોવા મળે છે. જો કે આ પાક કિચન ગાર્ડન તથા અગાસી કુંડામાં સારી રીતે ઉગાડી લઈ શકાય છે. કાબ્રોહાઇડ્રેટસ        ર.૯ ટકા વીટામીન "A"    ... Read more...
લાલ કોબીજ વાવો
અંગ્રેજી નામ : Red Cabbage વૈજ્ઞાનિક નામ : Brassica oleracea var. capitata Í, rubra વતન  : Aisa Minor & East Mediterranean કુળ  : Brassicaceae     લાલ કોબીજ પાનના જાંબલી રંગને લીધે ખૂબ જ પ્રચલિત છે. લાલ કોબીજ તેમાં રહેલા રંગને લીધે ખુબ પ્રચલિત છે. લાલ કોબીજ તેમાં રહેલા ફાયટોકેમીકલ્સ, એન્ટીઓક્સીડન્ટસ, વિટામીન્સ અને મીનરલ્સને લીધે પણ પ્રચલીત છે. તેમાં વિટામીન-સી, એ અને ઈ, ફાઈબર તેમજ એન્ટીઓક્સીડન્ટસ જેવા કે એન્થ્રોસાયીન અને ઈન્ડોલ સારા એવા પ્રમાણમાં હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારી કેન્સર સામે રક્ષણ આપે છે. તે ઉપરાંત તે મધુપ્રમેહ,... Read more...
બાસીલ - BASIL - SWEET તમારા કિચન ગાર્ડન માં ઉગાડો
બાસીલ અને તુલસી બને થોડા અંશે જુદા છે , બાસીલ અને તુલસી એક પ્રજાતિ ના જરૂર છે પરંતી બાસીલ એક હર્બ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે જયારે તુલસી એક ઔષધિ તરીકે જાણીતું છે , બાસીલ ઘણી ડિશીઝ માં વપરાય છે તમારા પ્રો હોમ ગાર્ડન માં શામેલ કરો . બાસીલ નું બિયારણ મળે છે એક ગ્રોબેગમાં પ્રયોગ કરો અને તમારા કિચન ગાર્ડન ને ખુબ ઉપયોગી બનાવો .વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરો  Read more...
યુરોપીયન રેડીશ (મૂળા) ઘર આંગણે ઉગાડો
અંગ્રેજી નામ : European Radish વૈજ્ઞાનિક નામ : Raphanus sativus L. વતન : Europe કુળ : Brassicaceae    યુરોપીયન મૂળાને બાગના મૂળા તરીકે પણ ઓળખાય છે કારણ કે છીછરી પણ ફ્ળદ્રુપ માટીમાં પણ સારી રીતે ઉગાડી શકાય છે. એશીયાટીક પ્રકાર કરતા તે કદમાં વધુ નાના હોય છે. આવા મૂળાનો ઉપયોગ સલાડ તરીકે ખાવામાં કરી શકાય છે. સામાન્ય રીતે બધી જાતો સફેદ અને લાલ રંગની હોય છે. એશીયાટીક મોટા મૂળાને ડાઇકોન કહેવાય છે. પ્રકાર અને જાતો:     યુરોપીયન રેડીશ ઝડપી ઉગતા છોડ છે. તેમાં પણ વહેલા અને મોડા ઉત્પાદન આપતી જાતો હોય છે.... Read more...
કેલે સલાડ માટે ઉત્તમ
\ અંગ્રેજી નામ  : Kale  વૈજ્ઞાનિક નામ : brassica oleracea L  વતન : Europe કુળ : Brassicnce    શિયાળું શાકભાજીમાં ખૂબ જ ઓછો જાણીતો આ પાક ભારતમાં છુટો છવાયો વવાતો હોય છે, આ પાક કેબેજ કૂળનો છે. પરંતુ કેબેજ જેવી ગાંઠ થતી નથી તેના પાનનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોષણ મૂલ્ય: પાણી                     ૮૫ ટકા કેલેરીશક્તિ             ૧૪૯ k cal પ્રોટીન                    ૬.૪ ટકા ચરબી     ... Read more...
બ્રોકોલી ખાવ તો ફાયદો અનેક
બ્રોકલી એ ફુલાવરના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શરીરને આવશ્યક ક્ષારો અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીમાં સલ્ફર તથા વિટામિન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ખરાબ દ્રવ્યો દૂર કરે છે, તેમાં રહેલા રેસાઓને કારણે પાનમાં તેમજ તેમાં એન્ટિ એજીંગ માટેના ગુણધર્મો પણ રહેલા છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ આપના શરીરમાં આવતા હાર્ટ એટેકથી પણ બચવામાં મદદ કરે છે, તેમજ બીટા કેરોટિનનો સ્ત્રોત હોવાથી આંખની સતેજતા પણ વધારે છે. બ્રોકલી લોહતત્વનો સારો એવો સ્ત્રોત હોવાથી એનીમિયા જેવી બીમારી સામે પણ અસરકારક નીવડે છે.બ્રોકોલી ની બીજ મંગાવી આજેજ... Read more...
પાક ચોઈ - PAKCHOI
પાક ચોઈ આપણે ઓર્ગનિક ગાર્ડન અને માઇક્રોગ્રીન તેમ બંને માટે ઉગાડી શકીયે તરલા દલાલ હોઈ કે સંજીવ કપૂર બધા પાક ચોઈ ની સબ્જી બનાવવાની વિધિ બતાવે છે, તમારા ઘર આંગણે પકવેલી પાક ચોઈનો સલાડ ખાવ કે મીક્રોગ્રીન કે પછી યુટ્યુબમાં જોઈને સબ્જી બનાવો,  પાક ચોઈના ઓર્ગનિક બીજ ની કિચન ગાર્ડન પેક, વધુ વિગત માટે ફોન કરો 9825229966   Read more...
બ્રુસેલ સ્પ્રાઉટ એટલે નાનકડું કોબી
અંગ્રેજી નામ : Brussel Sprout વૈજ્ઞાનિક નામ : Brassica oleracea var. gemmifera વતન : Belgium કુળ : Brassicaceae     બ્રુસેલ સ્પ્રાઉટ એક મહત્વની શાકભાજી છે. ભારતમાં મુખ્યત્વે હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશના ટેકરી વિસ્તારમાં, મહારાષ્ટ્ર, નીલગીરી અને તામિલનાડુમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને યુરોપિયન દેશો તથા અમેરિકામાં તેની ખેતી થાય છે. પાંદડાની ટોચ ઉપર ઉગતા નાના હેડ અથવા સ્પ્રાઉટને સલાડ તેમજ શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. જેમાં વિટામીન-એ, વિટામીન-સી, નિયાસિન, રીબોફ્લોવિન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. ઉપયોગઃ (૧) શરીરનું વજન જાળવવામાં મદદ કરે છે. (ર) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.... Read more...
પાર્સલી
પાર્સલી અંગ્રેજી નામ : Parsle વૈજ્ઞાનિક નામ : Patroselinum hortense Hoffm વતન  : Central Mediterranean કુળ  : Apiaceae        પાર્સલીએ સુગંધિત પાનવાળી એક લોકપ્રિય વિલાયતી ઔષધિ છે.પાર્સલીનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ સુશોભન માટે થાય છે. પાર્સલીના પાંદડાંમાંથી મળતા તેલનો ઉપયોગ મસાલા તેમજ ખોરાક તરીકે થાય છે પાર્સલીએ વિટામિન એ, સી, કે તેમજ આર્યનનો સ્ત્રોત છે.  ઔષધિય ઉપયોગ: > પાર્સલીમાં ઉપલબ્ધ વિટામિન કે હાડકાના રોગોના નિદાન માટે ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન સી રોગપ્રતિકારકતા વધારે છે. > પાર્સલીનું દૈનિક ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. > પાર્સલીની ચા સ્નાયુઓને આરામ તથા... Read more...
પાર્સલી
પાર્સલી અંગ્રેજી નામ : Parsle વૈજ્ઞાનિક નામ : Patroselinum hortense Hoffm વતન : Central Mediterranean કુળ : Apiaceae પાર્સલીએ સુગંધિત પાનવાળી એક લોકપ્રિય વિલાયતી ઔષધિ છે.પાર્સલીનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ સુશોભન માટે થાય છે. પાર્સલીના પાંદડાંમાંથી મળતા તેલનો ઉપયોગ મસાલા તેમજ ખોરાક તરીકે થાય છે પાર્સલીએ વિટામિન એ, સી, કે તેમજ આર્યનનો સ્ત્રોત છે. ઔષધિય ઉપયોગ: > પાર્સલીમાં ઉપલબ્ધ વિટામિન કે હાડકાના રોગોના નિદાન માટે ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન સી રોગપ્રતિકારકતા વધારે છે. > પાર્સલીનું દૈનિક ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. > પાર્સલીની ચા સ્નાયુઓને આરામ તથા... Read more...
બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત
બ્રોકલી ને બધા જ પ્રકારની માટી માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર માટી વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭ હોવો જોઈએ. જીવાત અને રોગનો ફેલાવો ઓછો થાય તે માટે તે જમીન પર કોબીજ ફ્લેવર જેવા શાકભાજી તેના પહેલા ન લેવા જોઈએ.આપણે ત્યાં ફક્ત શિયાળામાં થઇ શકે .કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં પણ શિયાળામાં વાવી શકાય Read more...
બ્રોકોલી
બ્રોકલીનું વાવેતર કુંડામાં કરવું હોય તો અત્યારે સમય છે .પોતાના ફાર્મ હાઉસમાં અત્યારે બ્રોકોલી વાવેતર કરવાનો સમય છે . કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે  પણ શિયાળામાં વાવી શકાય Read more...
ઝુકની - ZUCCHI LONG
ઝૂંકની કાકડી જેવી શાકભાજી છે જેને  પીળી અને ગ્રીન લાંબી તેમ બે પ્રકારે છોડ આવે છે , છોડ થી છોડનું અંતર ત્રણ ફૂટ રાખવું    ઝુકની ના સલાડ અને રેસિપી માટે યુટ્યુબની મુલાકાત લ્યો , બીજ માટે પટેલ એગ્રો ની મુલાકાત લ્યો  અંદાજે બીજ નો ભાવ  કિચન ગાર્ડન પેક ના Rate : 110/- જેવો હશે . Read more...
બ્રોકલી - BROCCOLI
બ્રોકલી બિયારણ તમારી નજીકમાં ક્યાંથી મળશે વિષે વધુ વિગત માટે 9825229966 Read more...
ટરનીપ એક સારું સલાડ
અંગ્રેજી નામ : Turnip વૈજ્ઞાનિક નામ : Brassica rapa subs, rapa વતન : Middle & Enstern Asia કુળ  : Brassicacone ઉપયોગિતા     ટરનીપનાં મૂળમાં વધુ પ્રમાણમાં ચરબી અને ફાઈબર હોય છે. આ ઉપરાંત એમાં વિટામિન બી, વિટામિન-સી,મેંગેનીઝ, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપર હોય છે.      ટરનીપ ઔષધિય રીતે પણ ખૂબ ઉપયોગી છે. ટરનીપમાં વધુ માત્રામાં એન્ટિઓકિસડન્ટસ અને પોલિકેમીકલ હોય છે કે જે કેન્સર જેવી ગંભીર બિમારીને પણ કાબુમાં લાવી શકે છે. આ ઉપરાંત અથાણાં, સૂપ, કરી, વગેરે બનાવટો બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.ટરનીપમાં વતા ઓછા પ્રમાણમાં પેકિટન પણ હોય છે તેથી... Read more...
ઝૂંકની - ZUCCHINI-
ઝુકની બગીચામાં ઉગાડી શકાય , કિચન ગાર્ડન પેકેટ બઝારમાં અંદાજે Rate: 110/-માં મળશે એક બે મિત્રો મળીને બીજ ખરીદવું  Read more...
બ્રોકલી ગ્રોબેગમાં ક્યારે કરાય ?
બ્રોકલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકલી એ શીતકટિબંધનો પાક હોવાથી ઓપન ફિલ્ડમાં  ફકત શિયાળામાજ લઈ શકાય છે. ૨૦ . થી ૨૫°C તાપમાનમાં બ્રોકલીનો વિકાસ ઝડપી અને સારો થાય છે.આપણે ત્યાં સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી થઇ શકે .કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં પણ શિયાળામાં વાવી શકાય વધુ વિગત માટે 9825229766 Read more...
બ્રોકોલી એક આદર્શ સલાડ
અંગ્રેજી નામ : Broccoli વૈજ્ઞાનિક નામ  : Brassica oleracea L વતન : Italy કુળ : Cruciferae    બ્રોકોલી કોબીજ વર્ગનો ઠંડા પ્રદેશમાં થતો અગત્યનો શાકભાજીનો પાક છે.શિયાળામાં ખુલ્લામાં પણ બ્રોકોલી થઈ શકે છે.    સ્પ્રાઉટીંગ બ્રોકોલી એ કોબી ફ્લાવરને મળતો આવતો, શરૂઆતમાં લીલાશ પડતા રંગની અસંખ્ય ક્ડીઓનો દડા જેવો સમૂહ ધરાવો પાક છે. છોડનુ મુખ્ય થડ લગભગ ૫ થી ૬ સે.મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. જેના પર ખાસ પ્રકારની સુવાસ ધરાવતા નાના દડા જેવા સ્પ્રાઉટસ વિકસે છે. બ્રોકોલી વિટામીન-સી, કે, એ નું તેમજ પ્રોટીનનું પણ વ્યાપક પ્રમાણ ધરાવે છે. આ ઉપરાંત બ્રોકોલીમાં... Read more...
દેશી ચે ટામેટા ઉગાડો અને સલાડ બનાવો
અંગ્રેજી નામ  : Cherry Tomato વૈજ્ઞાનિક નામ : Solanum lycopersicum var. cerasiforme દેશી ચેરી ટામેટા નાના કદના ટામેટા છે  તે નાસ્તાના ટેબલ ઉપર પણ ગોઠવવામાં આવે છે. ચેરી ટામેટાનું કદ... Read more...
કિચન ગાર્ડનનો એક પ્રકાર હર્બલ ગાર્ડન :
ઘર આંગણે એટલે કે રહેણાંક મકાનની આજુબાજુ ખુલ્લી ફાજલ જમીનમાં ફળ અને શાકભાજી પાકોની સાથે ઔષધિય પાકોને ઉછેરવામાં આવે તેને ‘હર્બલ ગાર્ડન’ કહેવામાં આવે છે. ખાસ પ્રચલિત સામાન્ય ઔષધીઓ જેવી કે, તુલસી, ફુદીનો, કુંવારપાઠું, કરીયાતું, અરડુસી તેમજ સુગંધિત પાકો જેવા કે, ગુલાબ, મોગરો, ચંપો, લેમનગ્રાસ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. મુખ્યત્વે વર્ષાયુ કે બહુવર્ષાયુ હર્બલને વાવવામાં આવે છે. Read more...
ઓરેગાનો - યુરોપીયન હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો અને મિન્ટ જેવો સ્વાદ મેળવો
ઓરેગાનો હિબસ્કસ પ્રકારનો કુમળો વર્શાયું છોડ છે. એ મિન્ટ ફેમિલીનો છોડ પણ ગણાય છે. ઓરેગાનો ગરમી સહન કરી શકે છે. તેનો છોડ અઢી ફૂટ ઉંચો અને ૨ ફૂટ જેવો પહોળો થાય છે. ઓરેગાનો ને ૬ થી ૭ પીએચ વાળી જમીન જોઈએ તેથી ગ્રો બેગમાં પોટ મિક્સ વાપરો તેમાં માટે સાથે વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝ કોકોપીટ વાપરો સાથે સીવીડ ખાસ ઉમેરો. ઓરેગનોનું બીજ ૧૦ થી ૧૫ દિવસે ઉગે છે. છોડથી છોડ વચ્ચેની દુરી ૧ ફૂટ અને બે હાર વચ્ચે દોઢ ફૂટનું અંતર પુરતું છે. ૨ થી ૪ છોડ રસોડાની જરૂરિયાત માટે પૂરતા છે.... Read more...
ઓરેગાનો અને મારજોરમ નું બીજ ક્યાંથી મળશે ?
આ બંને હર્બ છે, ઓરેગાનો અને મારજોરમ એક જ કુળનાં  છોડ છે. મારજોરમ થોડા સ્વીટ હોય છે . ઓરેગાનોની સુકવણી કરીને વાપરવાથી વધુ સારી ફ્લેવર આવે છે. બંને ઘર આંગણે ગ્રો બેગમાં પોટિંગ મિક્ષ સાથે ઉગાડી શકાય તમને રસોઈની નવી નવી ફ્લેવરમાં રસ હોય તો જરૂર ઉગાડો. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 9825229766 Read more...
ઓરેગાનો હર્બ - OREGANO કિચન ગાર્ડનમાં ઉગાડો
ઓરેગાનો એક ગ્રીક અને ઇટાલિયન હર્બ છે જેની અજમા જેવી સુગંધને લીધે આજે પાસ્તા,પિત્ઝા વગેરે ઉપર ટોપિંગ કરવા ખુબજ વપરાય છે , કુંડ માં વાવો કે ગ્રો બેગ માં કે પછી ક્યારામાં તમારા કિચન માં ઉપયોગી ઓરેગાનો જરૂર તમારે તમારા પ્રો હોમ ગાર્ડન માં વાવી શકો કિચન ગાર્ડન પેક બીજ મેળવવા 9825229766  વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો  Read more...
પાલખ કિચન ગાર્ડન માં ઉગાડો અને પાલખની ભાજીને માણો
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ  ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી  શકાય.  વધુ રાહ ન જોવી.પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે પાલક નું દેશી બીજ માટે 9825229966વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો... Read more...