My Organic Garden Blog

દુધીના પાનમાં સ્પોર્લીયા લીટા કેમ પડ્યા ?
આવું થાય ત્યારે સમજવું કે તમારા પ્લાન્ટ માં લીફમાઇનર નામની  જીવાત આવી છે આ જીવાત પાંદડાંના બે પેડ વચ્ચે રહીને લીલો ભાગ ખાય છે તેનું નિયંત્રણ કરવા નીમ 1500 પીપીએમ નું દ્રાવણનો ઘાટો છંટકાવ કરો અથવા રોગર દવા છાંટો    નિયંત્રણ માટે આ જીવાતની માખી ઈંડા મુકવા આવે ત્યારેજ પીળા પતાકડાં સાથે ચોંટે તેવું સ્ટીકી ટ્રેપ લગાડો -9825229966  નીમ 1500 પીપીએમ ૫ મિલી / ૧ લીટર + ડીશવોશ ડીટર્જન્ટ 2 મિલી નો છઁટ્કાવ કરો  Read more...
પ્રો હોમ કિચન ગાર્ડનના છોડ માં  રોગ અને જીવાત આવે તો શું કરવું ?
ડુંગળી, લસણનો ઉપયોગ કરો  ડુંગળી અને લસણ તીવ્ર વાસ ધરાવે છે. તેના નાના ટુકડા કરીને મિક્ષરમાં ક્રશ કરી પેસ્ટ બનાવવી. આ તૈયાર કરેલ પેસ્ટ ને પાણીમાં નાખી આ પાણીને છોડ પર સ્પે કરવાથી કીડી-મકોડા જીવાતોથી છુટકારો મળે છે.   મીઠું  સોલ્ટનો ઉપયોગ કરો    લિટર પાણીમાં 1  ચમચી મીઠું ઓગાળીને છંટકાવ  કરવાથી જીવાતો નું નિયંત્રણ થશે  લીમડાંની લીંબોળી નું તેલનો ઉપયોગ કરો   નીમ :જીવાત દૂર રાખશે , યુસિયા પ્રકારની જીવાતો / ઇયળોનો ઉપદ્રવ ન થાય તે માટે લીમડા ની લીંબોળી ના મીજ ને વાટી ને એક રાત પલાળી ને બનાવેલું  દ્રાવણ  છાંટો અથવા બઝાર... Read more...
જીણી જીવાતના નિયંત્રણ માટે સ્ટીકી ટ્રેપ લગાડો
કિચન ગાર્ડન હોય કે ખેડૂતોનું ખેતર જ્યાં વનસ્પતિ હોય ત્યાં વિવિધ ચુસીયા જીવાતો આવી જતી હોય છે. આ તમે કહો છો તે પ્રમાણે મને લાગે છે છે તમે સફેદ માખીની વાત કરો છો. સફેદ માખીને દુર રાખવા માટે નીમ અને ગૌમૂત્ર જેવું બાયો પેસ્ટીસાઇડ વાપરવા થી સફેદ માખી એટલે કે વ્હાઈટ ફ્લાય દુર રહે છે. આપણે જયારે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ   કરીએ છીએ ત્યારે જંતુનાશકનો સ્પ્રે કરવો નથી તેવા સમયે સફેદમાખી, મોલોમસી, થ્રીપ્સ, કથીરી જેવી સોફ્ટ બોડી જીવાતોને કાબુમાં રાખવા માટે હવે બજારમાં સ્ટીકી ટ્રેપ મળે છે. તેનો ઉપયોગ કરવું જોઈએ.... Read more...
સફેદ માખીને કેમ ઓળખવી નિયંત્રણ કેમ કરવું ?
  સફેદ માખીને વ્હાઇટ ફ્લાય પણ કહે છે તે એકદમ નાનકડી જીવાત છે ઉપરનું ચિત્ર ઝૂમ કરેલું છે , વ્હાઇટ ફ્લાય લગભગ બધા છોડને નુકશાન કરે છે , તે રસ ચૂસક જીવાત છે અને સાથે સાથે પ્લાન્ટ વાઇરસને ફેલાવવામાં કારણભૂત છે એટલે તમે જોશો કે તમે જો તમારા પ્રો હોમ ગાર્ડનમાં ચીલી મરચી વાવી હોય તો મરચીમાં કુક્ડ આવી જાય છે તેનો ફેલાવો પણ વ્હાઇટ ફ્લાય કરે છે .વ્હાઇટ ફ્લાય ના નિયંત્રણ માટે ઘણી જંતુનાંશકો તેના નિયંત્રણ માટે આવે છે પરંતુ આપણે જયારે ઓર્ગનિક ગાર્ડનિંગ કરીયે છીએ ત્યારે ...આ રહી  🔑 🔑સોફ્ટ ... Read more...