આ વૃક્ષ મધ્યમ કદનું એશીયા ખંડમાં બધે જ જોવા મળતું બાળકો અને પક્ષીને પ્રિય વૃક્ષ છે. તે કટીગમાંથી બહુજ આશાનીથી ઉગાડી શકાય છે. શિયાળો પુરો થતા તેમાં ફળ આવે છે. તેને સેતુર તરીકે લોકો જાણે છે. શરૂઆતમાં લીલા દેખાતા , પાકે ત્યારે લાલ થઇ મરૂન કાળા કલરના થાય છે. બાળકોને ખાટા મીઠા સેતુરના ફળ બહુ જ ભાવે છે. રેશમના કીડા ઉછેરવામાં પણ સેતુરનું વાવેતર કરવામાં આવે છે. પાકા સેતુર શીતળ અને મીઠા છે. વાયુ, પિત્ત તેમજ રકતદોષનો નાશ કરનાર છે. આ વૃક્ષ ઘરના આંગણામાં વાવવામાં આવે તો બહુ જ આશાનીથી ઉછેરી...
Read more...