અંગ્રેજી નામ : European Radish વૈજ્ઞાનિક નામ : Raphanus sativus L. વતન : Europe કુળ : Brassicaceae યુરોપીયન મૂળાને બાગના મૂળા તરીકે પણ ઓળખાય છે કારણ કે છીછરી પણ ફ્ળદ્રુપ માટીમાં પણ સારી રીતે ઉગાડી શકાય છે. એશીયાટીક પ્રકાર કરતા તે કદમાં વધુ નાના હોય છે. આવા મૂળાનો ઉપયોગ સલાડ તરીકે ખાવામાં કરી શકાય છે. સામાન્ય રીતે બધી જાતો સફેદ અને લાલ રંગની હોય છે. એશીયાટીક મોટા મૂળાને ડાઇકોન કહેવાય છે. પ્રકાર અને જાતો: યુરોપીયન રેડીશ ઝડપી ઉગતા છોડ છે. તેમાં પણ વહેલા અને મોડા ઉત્પાદન આપતી જાતો હોય છે....
Read more...