My Organic Garden Blog

દરેક છોડ ફરતે મલ્ચીંગ ખુબ જ જરૂરી છે
આપણા કુંડા  કે ખામણાંમાં જે છોડ વાવ્યો છે તે છોડ ના થડ ની  ફરતે આવેલી જમીનમાં સૂર્યના કિરણો પડે છે તે પાણીનું બાષ્પીભવન કરે છે સાથે સાથે જમીનમાં રહેલા અસંખ્ય ઉપયોગી બેક્ટેરિયા નો નાશ જયારે છે ટૂંકમાં વધુ પડતો સૂર્ય પ્રકાશ  જમીનનું દુશ્મન છે. સોઇલ બેકટેરીયાને હાર્મ  કરે છે. આપણે આ માટી ઉપર સુકાયેલા ઘાસ, ઘઉંનું કુંવળ , લાકડાનો વેર કે છોલ દ્વારા  કવર કરીને રાખો આને મલ્ચીંગ કહે છે.  મલચીંગ પ્લાસ્ટિક ફિલ્મ નું પણ કરી શકાય , મલચીંગ કરવાથી સોઇલ ફ્લોરા જળવાય રહે છે  Read more...
છોડના ક્યારામાં મલ્ચીંગ કરવું છે મલ્ચીંગ માટે શું વાપરવું ?
મલ્ચીંગ એટલે આવરણ આ આવરણ આજકાલ પ્લાસ્ટિકનું અથવા બાયો ગ્રેડેબલ પ્લાસ્ટિકનું થાય છે.મલચીંગ ભેજ જાળવી રાખે છે અને માટીમાં ઉગી નીકળતા નાકમાં ઘાસને સૂર્ય પ્રકાશ ન મળવાથી ઉગવા દેતું નથી  આપણે આવરણ તરીકે સહેલો ઉપાય ઘઉંનું પરાળ કે લાકડાનો વેર, સુકા પાંદડા, લાકડાની ચિપ્સ વગેરેનો ઉપયોગ કરી શકાય.  Read more...
તમારા છોડમાં માટી ઉપર મલચીંગ કરો વધુ સારા ફૂલો મેળવો
બગીચાના કુંડા હોય કે જમીન પર વાવેલા પ્રત્યેક છોડની ખુલ્લી જમીનને સેન્દ્રીય પદાર્થોથી મલ્ચ કરી દેવામાં આવે તો પાણીનું બાષ્પીભવન અટકે છે. મલ્ચ નાખ્યું હોય ત્યાં નિદામણો થતા નથી. મલ્ચ કરવાથી પોષક તત્વો જળવાય રહે છે અને ભેજ જળવાય રહેતા આપણા છોડ નો સારો વિકાસ થાય છે અને વધુ ફૂલ અને ફળો મળે છે બગીચાની શોભા વધે છે . ખેડૂતો ઘઉંનું કુવળ, લાકડાનો છોડ અને પ્લાસ્ટિક મલ્ચીંગ વાપરે છે. શહેરમાં હવે  ડેકોરેટિવ  વુડ ચિપ્સને કલર કરીને આકર્ષક મલ્ચ કરી બગીચાની શોભા વધારવામાં આવે છે. તમારી નજીકની લાતી માંથી વિના મુલ્યે સાદી લાકડાની... Read more...