My Organic Garden Blog

ઇન્ડોર પ્લાન્ટને કેટલો સૂર્ય પ્રકાશ જોઈએ ?
ઇન્ડોર પ્લાન્ટ ને મિનિમમ  સૂર્યપ્રકાશ કેટલો જોઈએ ? રોજની ઇન્ડોર પ્લાન્ટને ૨ કલાક સૂર્ય પ્રકાશ જોઈએડાયરેક્ટ / ઇનડાયરેક્ટ લાઈટ જોઈએ. ૨-૪ કલાક ઇનડાયરેક્ટ જોઈએ, નેચરલ વેન્ટીલેશન જોઈએ, પંખો/ એસી માંથી છોડને નેચરલ વેન્ટીલેશનમાં અઠવાડિયે એકવાર બહાર થોડીવાર રાખો.  Read more...
પાનની શોભાવાળો કાયમી છોડ - ડ્રેસીના અનેક જાતો
ડ્રેસીના અનેક જાતો સંવર્ધન : કટકા કલમ અથવા પીલા દ્વારા પાનનો રંગ : રંગ લીલો, પીળો, ગુલાબી, વગેરે હોય છે. અનેક પ્રકારની ડ્રેસીના ની જાતો ઉપલબ્ધ છે નોંધ : ડ્રેસીનાની ઘણી બધી જાતો જોવા મળે છે. જેમાં પટ્ટી આકારનાં લાલ, ગુલાબી, સફેદ, પીળાં પાન હોય છે. છાંયડામાં સારી રીતે થાય છે. Read more...
પાનની શોભાવાળો કાયમી છોડ - ડયુરન્ટા (વેરીએગેટ, પેરેટ કલર, ડવ[ફ, વગેરે)
ડયુરન્ટા (વેરીએગેટ, પેરેટ કલર, ડવ[ફ, વગેરે) સંવર્ધન : કટકા ક્લમ પાનનો રંગ : લીલાં, -પીળાં હોય છે. નોંધ : લીલા-પીળાં વગેરે જાતો જોવા મળે છે. બગીચામાં કિનારી તેમજ વાડ તરીકે ઉપયોગ થાય છે. સોનેરી રંગની બેરી ટાઈપના ફળો આવે છે. Read more...