My Organic Garden Blog

કિચન ગાર્ડનિંગની માટીના સુધાર માટે ઓર્ગનિક ઉપાય
છોડ પર છાંટવાના ખાતર માટે વર્મીવોશ સ્પ્રે પ૦% ફૂલ આવવાના સમયે ૩૦ મી.લી./ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  જમીનમાં જીવામૃત આપવા માટે ૧ ચોરસ ફૂટના કુંડા  કે ગ્રોબેગમાં અંદાજીત એક લિટર જીવામૃત દર પંદર દિવસે માટીમાં રેડવું. Read more...
કુંડામાં માટી ઉપર સફેદ છારી બાજે છે કેમ ?
આપણે જયારે ઘર આંગણા માં શાકભાજી કે ફૂલો વાવતા  હોઈએ ત્યારે તમારો આ પ્રશ્ના બદલ આભાર  કુંડની માટી ઉપર  સફેદ છરી બાજે છે . તેનું કારણ જમીન છે અથવા તમે જે પાણી વાપરો  છો તેમાં  ક્ષાર છે આવી માટીમાં એટલે કે આવી માટીને સલાઈન સોઇલ કહેવાય , મીઠું છાટ્યું હોય તેવું થઇ જાય,  કુંડની માટી માં તમે વર્મી કમ્પોસ્ટ નાખતા રહો અથવા અમૃત જલ, જીવામૃત આપો , આ કેમ બનાવવું તે આપણા બ્લોગ ઉપર મળી જશે  .જીપ્સમ પણ કુંડામાં 4-5 ચમચી મહિને આપી શકાય . સાચો રસ્તો છે કે કુંડા ભરવા... Read more...