My Organic Garden Blog

ચુસીયા જીવાંત માટે દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ સ્પ્રે
તમારા છોડમાં કાળી - પીળી ચુસીયા જીવાંત મોલો આવી છે ? તમારા છોડ ઉપર સફેદ માખી આવી છે  ?  પટેલ એગ્રો રાજકોટના ઉત્કૃષ્ટ ફ્લેવર વાળા  ઓર્ગનિક  દેશી બીજ માંથી તંદુરસ્ત ઉત્પાદન લેવા માટે   દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ  સ્પ્રે કરો  1 લીટર પાણીમાં 4 મિલી નીમ એક્સટ્રેક્ટ 1500 પીપીએમ  + ½ ટી સ્પૂન  હળવો સાબુ પાવડર . સારી રીતે હલાવો. પાંદડાં પર (ઉપર અને નીચે) દર અઠવાડિયે નિયમિત રીતે છાંટતા રહો  અથવા દર 3 દિવસે સક્રિય જંતુઓ માટે સ્પ્રે બાયો પેસ્ટીસાઇડ નો સ્પ્રે કરો.  એઝારીડેક્ટિન  ૧૫૦૦ પીપીએમ એ એક  લીમડા આધારિત... Read more...
સફેદમાખી આવી ગઈ છે જંતુદવા છાંટવી નથી અન્ય ક્યા ક્યા ઉપાય છે તે જણાવશો?
સફેદમાખી  ડીટર્જન્ટ ૧ ચમચી / ૧ લી  પાંદડા ઉપર અને નીચે બે દિવસ સ્પ્રે કરો નીમ -૧૫૦૦ ppm  5 મિલી / ૧ લીટર  + ડીટર્જન્ટ  1 ગ્રામ  / લીટર પાણીમાં ૨/૩ દિવસે સ્પ્રે રીપીટ કરો.  લેડી બર્ડ એટલે કે ડાળિયા આવે તે માટે બાજુમાં ગલગોટા વાવો.  સ્ટીકી ટ્રેપ/ પેટ્રોલીયમ જેલી લગાડેલી પીળાકલરના કાર્ડની પટ્ટી ( પટેલ એગ્રો માંથી ) લાવીને દરેક કુંડામાં રાખો. સફેદ માખી ચોટી જશે.  નાનું વેક્યુમ મશીન હોય  તો , લો સ્પીડ રાખી તેને વેક્યુમ કરી લો.  Read more...
સફેદ માખીને કેમ ઓળખવી નિયંત્રણ કેમ કરવું ?
  સફેદ માખીને વ્હાઇટ ફ્લાય પણ કહે છે તે એકદમ નાનકડી જીવાત છે ઉપરનું ચિત્ર ઝૂમ કરેલું છે , વ્હાઇટ ફ્લાય લગભગ બધા છોડને નુકશાન કરે છે , તે રસ ચૂસક જીવાત છે અને સાથે સાથે પ્લાન્ટ વાઇરસને ફેલાવવામાં કારણભૂત છે એટલે તમે જોશો કે તમે જો તમારા પ્રો હોમ ગાર્ડનમાં ચીલી મરચી વાવી હોય તો મરચીમાં કુક્ડ આવી જાય છે તેનો ફેલાવો પણ વ્હાઇટ ફ્લાય કરે છે .વ્હાઇટ ફ્લાય ના નિયંત્રણ માટે ઘણી જંતુનાંશકો તેના નિયંત્રણ માટે આવે છે પરંતુ આપણે જયારે ઓર્ગનિક ગાર્ડનિંગ કરીયે છીએ ત્યારે ...આ રહી  🔑 🔑સોફ્ટ ... Read more...