આવું થાય ત્યારે સમજવું કે તમારા પ્લાન્ટ માં લીફમાઇનર નામની જીવાત આવી છે આ જીવાત પાંદડાંના બે પેડ વચ્ચે રહીને લીલો ભાગ ખાય છે તેનું નિયંત્રણ કરવા નીમ 1500 પીપીએમ નું દ્રાવણનો ઘાટો છંટકાવ કરો અથવા રોગર દવા છાંટો
નિયંત્રણ માટે આ જીવાતની માખી ઈંડા મુકવા આવે ત્યારેજ પીળા પતાકડાં સાથે ચોંટે તેવું સ્ટીકી ટ્રેપ લગાડો -9825229966
નીમ 1500 પીપીએમ ૫ મિલી / ૧ લીટર + ડીશવોશ ડીટર્જન્ટ 2 મિલી નો છઁટ્કાવ કરો
Read more...