હવે મીલીબગ જોવા મળશે તેના નિયંત્રણ માટે આટલું કરો






ગરમીની શરૂઆત થઇ છે મિલીબગ નામની સફેદ ફૂગ જેવી ચુસીયા જીવાત જોવા મળી રહી છે તેને બની શકે તો વીણીને કચરા માં નાખવી અથવા ટોચની ડાળીમાં વધુ હોય છે તે ડૂંખ કાપીને  કચરામાં નાખવી 


જરૂર પડે તો નીમ સાથે ડિટર્જન્ટ અથવા લિક્વિડ સોપ, 

એપલ સીડર, વિનેગર, ખાસ પ્રકારની જંતુનાશક  માટીનો છંટકાવ, લીંબુ અથવા મીન્ટનું દ્રાવણ વગેરે માંથી  કોઈ પણ એક સાથે ડિટર્જન્ટ સાથે ઉપયોગ ખાસ કરવો. 

જો કંટ્રોલ ન થાય તો રોગર સાથે ડિટર્જન્ટનો સ્પ્રે કરવો. 

વધુ વિગત માટે  9825229766

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price