કૃષિ વૈજ્ઞાનિકોએ ગો આધારિત ખેતી કરતા ખેડૂતો માટે છાણ, રાડા, અને ખેત કચરો સેડાવવાના ઝડપી બેક્ટેરિયા શોધી કાઢ્યા છે. આ કમ્પોસ્ટીંગ બેક્ટેરિયા હવે રસોડાના ભીના કચરામાંથી પોતાના બગીચા માટે ખાતર (બ્લેક ગોલ્ડ) બનાવવા માગે છે તેમના માટે નાના પેકિંગમાં ઉપલબ્ધ છે. સંપર્ક કરો. પટેલ એગ્રો સીડ્સ, ભુતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ - મો. 9825229766
Hand Secature Proffesional
Hand Secature Proffesional
Rs. 630.00 INR
Sale price
Rs. 630.00 INR
Regular price
