રસોડાના કચરામાંથી ખાતર બનાવવા ક્યાં ક્યા કચરાનો ઉપયોગ કરવો ?
Do's
- ફળ અને શાકભાજીની છાલ
- ઈંડાની છાલ
- સુકાયેલા ફૂલો /હાર
- ચા કોફી ની ટી બેગ, ચા
- અનકોટેડ પેપર
Don't
- ચમકતા કાગળ / બોક્ષ
- ડિસ્પોઝેબલ ગ્લાસ
- સિગારેટના ઠુઠા
- કુતરાનું પુપ
- પ્લાસ્ટિક
- નાળીયેલનો કચરો.