મની પ્લાન્ટ - ઈનડોર પ્લાન્ટ











મની પ્લાન્ટ ઓળખાતો આ પ્લાંટ ઘરમાં ઉગાડી શકતો  સૌથી સામાન્ય છોડોમાંનો એક છે,   તે એક સખત છોડ છે જે મોટાભાગના ઇન્ડોર પર્યાવરણીમા સારી રીતે ઉગાવી શકાય છે. તે હવામાંથી બેન્ઝીન, ફોર્માલ્ડિહાઇડ,  ટ્રાઇક્લોરેથીલીન, ઝાયલીન અને ટોલ્યુન અને કાર્બન મોનોક્સાઈડ  દૂર કરવામાં મદદ કરે છે એટલે કે આપણા ઘરનું અંદરનું વાતાવરણ શુદ્ધ કરવામાં અસરકારક છે.

મની પ્લાન્ટ કુંડા અને પાણીમાં ઉગાડી શકાય છે . કુંડામાં વધારાનું પાણી નીકળી જાય તે રીતે છિદ્રો હોવા જોઈએ એટલે કે કુંડાની નીચે વધારાનું પાણી કલેક્ટ કરતી ટ્રે રાખવી જોઈએ . કુંડ માટે પોટમીક્ષ વાપરવાથી મની  પ્લાન્ટને પૂરતા પોષક તત્વો મળી રહે છે  એટલે તેનો વિકાસ સારો થાય છે . મની પ્લાન્ટને ઉછેરવા મની પ્લાન્ટનો એક ડાળી અથવા એક કટકો પૂરતો છે . પ્લાન્ટ લેવા નર્સરીમાં જવાની જરૂર નથી એક બીજાને કટકા ભેટ આપીને ઉછેરી શકાય છે .

આપણી RKGC કોમ્યુનિટીના એક મિત્ર કહેછે કે મની પ્લાન્ટના પાંદડા મોટા કરવા હોય તો શું કરવું ? મની પ્લાન્ટમાં દરેક પાંદડે મૂળ ફૂટતા હોય છે તેને ફેલાવાની , હવા અને પોષણની તક મળે તો પાંદડા મોટા થાય છે આ મૂળ અને દીવાલનો સહારો  મળે કે આપણે આપણા કુંડામાં મોસ ઘાસ લગાડેલ લાકડી મુકીયે કે આપણે જો પ્લાન્ટ ને દીવાલ ઉપર ચડાવવા મોસ અને નેટની ગાદી  બનાવીને દીવાલમાં જડી દઈએ અને પછી તેને પાણી છાંટીને સતત ભેજ જળવાય રહે તેવું કરીયે તો  થોડા  મહિનામાં મની પ્લાન્ટ મૂળ મુકતા મુકતા વધશે અને તેના પાન પણ થાળી જેવડા મોટા થશે .

વધુ વિગત અને માહિતી માટે સંપર્ક 9825229966


Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price