કરેણ ની વિવિધ જાતો સંવર્ધન : કટકા કલમ ફૂલ નો રંગ : પીળો, લાલ, સફેદ, ગુલાબી, આછો કેસરી નોંધ : સર્વ સામાન્ય છોડ, પ્રતિકુળ હવામાનમાં પણ ફુલો આવે છે. ઘણી જાતો છે. ભગવાનની પૂજામાં વપરાય છે.