બગીચાના કુંડા હોય કે જમીન પર વાવેલા પ્રત્યેક છોડની ખુલ્લી જમીનને સેન્દ્રીય પદાર્થોથી મલ્ચ કરી દેવામાં આવે તો પાણીનું બાષ્પીભવન અટકે છે. મલ્ચ નાખ્યું હોય ત્યાં નિદામણો થતા નથી. મલ્ચ કરવાથી પોષક તત્વો જળવાય રહે છે અને ભેજ જળવાય રહેતા આપણા છોડ નો સારો વિકાસ થાય છે અને વધુ ફૂલ અને ફળો મળે છે બગીચાની શોભા વધે છે .
ખેડૂતો ઘઉંનું કુવળ, લાકડાનો છોડ અને પ્લાસ્ટિક મલ્ચીંગ વાપરે છે. શહેરમાં હવે ડેકોરેટિવ વુડ ચિપ્સને કલર કરીને આકર્ષક મલ્ચ કરી બગીચાની શોભા વધારવામાં આવે છે. તમારી નજીકની લાતી માંથી વિના મુલ્યે સાદી લાકડાની વેર મેળવો અથવા ડેકોરેટીવ મલ્ચ ખરીદવા ફોન કરો 9825229966

