ગ્રોબેગમાં ગોરાડુ કે નદીના કાંપવાળી માટી કિચન ગાર્ડન માટે ઉત્તમ ગણાય. કિચન ગાર્ડનમાં પીળી માટીનો બને તેમ ઓછો ઉપયોગ કરવો અને જો કરવો પડે એમ હોય તો તેમા છાણીયું ખાતર વધારે નાખવું. કાળી, ગોરાડુ, લાલ, પીળી અને રેતાળ જમીનને સેન્દ્રીય ખાતરની ઉમેરણ ની જરૂરિયાત રહે છે. સર્ટિફાઈડ પોટ મિક્સ પણ વાપરી . ફળદ્રુપ માટી સાથે કેક સ્વરૂપે આવતું કોકોપીટ લેવું , વર્મીકમ્પોસ્ટ અને જરૂરી પોષણ ઉમેરેલ હોયતો ખુબ સારું .