છોડ પર છાંટવાના ખાતર માટે વર્મીવોશ સ્પ્રે પ૦% ફૂલ આવવાના સમયે ૩૦ મી.લી./ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જમીનમાં જીવામૃત આપવા માટે ૧ ચોરસ ફૂટના કુંડા કે ગ્રોબેગમાં અંદાજીત એક લિટર જીવામૃત દર પંદર દિવસે માટીમાં રેડવું.
Hand Secature Proffesional