કુંવારપાઠા એટલે કે એલોવેરા નો એક કટકો લાવો જમીનમાં લગાડો, આસાનીથી ઉગાડી શકાશે અલોવેરાનો જ્યુસ સારો થાય છે, આયુર્વેદિક છે આ છોડમાં કોઈ કીડા લાગતા નથી, ખુબ જ આસાની થી કુંડા કે ગ્રો બેગમાં ઉગાડી શકાય છે.