કુંડા બઝારમાં વિવિધ આકાર અને વિવિધ સાઈઝના બઝાર માં મળતા હોય છે. ટેરાકોટાના, માટીના, સીરામીકના છીછરા અને ઉંડા કુંડા બઝારમાં મળતા હોય છે. આપણે જ્યારે શાકભાજી વાવવું છે ત્યારે ૯ ઈંચ થી વધારે માટીનો થર થાય તેવા ઉંડા કુંડાની જરૂરીયાત રહે છે. છીછરા કુંડા બોન્સાઇ માટે ઉપયોગી હોઈ છે ,
ચિત્રમાં દર્શાવ્યા મદ્રાસ ના એક ભાઈ પોતાના ઘરના હોમ ગાર્ડન માટે કેવો સરસ પ્રયોગ કર્યો છે બઝાર માં મળતા કેમિકલના પ્લાસ્ટિકના ડ્રમના ઉભા બે ભાગ કરી બે એક પ્લાસ્ટિક ડ્રમ માંથી 2 મોટા કુંડા બનાવ્યા જુવોને આપણી જરૂરિયાત છે તે માટીનો થર થશે , આપણે આપણી જરૂરિયાત પુરી થાય તેવા કોઈ પણ કન્ટેનર આપણ ને ચાલે
બીજું આજના યુગ પ્રમાણે હવે કોઈ વજનદાર કુંડ લેતા નથી હવે આવી ગયા છે ગ્રોબેગ આ ગ્રોબેગ વિવિધ સાઈઝ માં મળે છે જુવો ચિત્ર
